Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 829
________________ સંગ્રહ. મહાન ગ્રંથ પૂજા ભાગ ૧-૨-૩-૪-૫-૬ ( સચિત્ર ) અગાઉથી ડીપોઝીટ શ. ૧ મેાકલી ગ્રાહક થનાર પ્રસેથી કિંમત રૂા. રાા પાછળથી કિંમત રૂા. રા આજ સુધીમાં પુજા સંગ્રહની ધણી ચોપડીઓ છપાઈ પ્રસિદ્ધ થયેલી છે, પણ તે ચાપડીઓમાં પુજા ભણાવવાની વિધિ પુખ્ત સાથે નહીં જણાવેલી હાવાથી ઘણા ભાઇઓને પુજાએ ભણાવવાની અગવડા પડે છે; તે અગવડા દુર કરવાના સખાથી અમે બધી પુજાએની વિધિ દરેક પુજાની પહેલાં દાખલ કરી છે તેથી પુજા ભણાવવાવાળાને શી અડચણ પડે નહીં, તેમ પાતાની મેળે પુસ્તકમાં જોઇને સામાન વિગેરે મેળવી શકે. આ બ્રુકના } ભાગ પાડવામાં આવ્યા છે. પહેલા ભાગમાં—ચાર જાતનાં સ્નાત્ર વિધિ સાથે ૧ પડિત શ્રી વિરવિજયકૃત ૨ શ્રી દેવપાલ કવિકૃત ૩ પંડિત શ્રી દેવચંદ્રકૃત. ૪ પંડિત શ્રી રૂપવિજયજીકૃત. પુજામાં પંચકલ્યાણકનીપુજા, પિસ્તાસીશ આગમતી પુજા, નવાણું પ્રકારી પુજા, ખારભૃત્તની પુજા અને ચાસપ્રકારની પુજા, એ રીતે દાખલ કરવામાં આવ્યું છે. બીજા ભાગમાં—પંડિત શ્રી રૂપવિજ્યકૃત પુજાએ, તેમાં પંચકલ્યાણકની પુજા, પંચજ્ઞાનની પુજા, વિશસ્થાનકની પુજા, અને પિસ્તાલીશ આગમની પુજા, શ્રી દેવવિજયકૃત અષ્ટપ્રકારી પુજા, ઉત્તમવિ યકૃત અષ્ટપ્રકારી પુજા. એ રીતે પુજાએ દાખલ કરવામાં આવેલી છે. ત્રીજા ભાગમાં—શ્રી વિજ્યલક્ષ્મીસરિષ્કૃત વીશસ્થાનકની પુજા, શ્રી સલચંદજીકૃત સત્તરભેદી પુજા, એકવિશપ્રકારી પુજા. શ્રોમદ મોવિજયકૃત નવપદની પુજા, શ્રી પદ્મવિજયજીકૃત નવપદની પુજા, ધર્માંચદ્રષ્કૃત ન દીશ્વરદીપની પુજા અને પંડિત શ્રી દીપવિજયજીકૃત અષ્ટાપદની પુજા, તથા પંડિત શ્રી ઉત્તમવિજયજી કૃત પંચતીર્થીની પુજા અચળ

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832