Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 828
________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર (૭૫) તવાપિકાની ગર્વ મુદ્રાને તિરસ્કાર કરે છે, ત્યાંસુધી તે જિનવાણીરૂપ વાપિકાને વિષે વિદ્વાનરૂપ ભમરાઓએ જેને મહિમા પ્રગટ કર્યો છે એવી સુવર્ણકમળની કળાને ધારણ કરનાર આ પાંડવચરિત્રરૂપ મહાકાવ્યને આ જગત્ યથેચ્છપણે સેવન કરી તૃપ્તિ પામે. અર્થાત જ્યાંસુધી જિનવાણું આ જગતમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આ પાંડવચરિત્ર વિદ્યમાન રહે અને જૈન વિદ્વાને યથેચ્છ રીતે તેને લાભ પ્રાપ્ત કરે. સમાં . આ

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832