________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર
(૭૫) તવાપિકાની ગર્વ મુદ્રાને તિરસ્કાર કરે છે, ત્યાંસુધી તે જિનવાણીરૂપ વાપિકાને વિષે વિદ્વાનરૂપ ભમરાઓએ જેને મહિમા પ્રગટ કર્યો છે એવી સુવર્ણકમળની કળાને ધારણ કરનાર આ પાંડવચરિત્રરૂપ મહાકાવ્યને આ જગત્ યથેચ્છપણે સેવન કરી તૃપ્તિ પામે. અર્થાત જ્યાંસુધી જિનવાણું આ જગતમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આ પાંડવચરિત્ર વિદ્યમાન રહે અને જૈન વિદ્વાને યથેચ્છ રીતે તેને લાભ પ્રાપ્ત કરે.
સમાં . આ