________________
છપાય છે! છપાય છે!! અઢારમાં સૈકાના મહાન પુરૂષ પતિ મેહવિજયજી કૃત.
છપાય છે!!!
રત્નપાળ વ્યવહારીયા યાને દાનવીર રત્નપાળ–સચિત્ર.
આ મહાન ચમત્કારીક વેપારીનું જીવન ચરિત્ર અમારા તરફથી હાલમાં સચિત્ર છપાય છે. ગ્રંથમાં આવતા જુદા જુદા વિષયો ખાસ વાંચવા લાયક છે. આ ગ્રંથનાં અગાઉથી ગ્રાહક થનારને એક સદગૃહસ્થ તરફથી કિ`મત
રૂા. ૧૫ નુ “ જૈન તિર્થાંવળી પ્રવાસનુ પુસ્તક” ભેટ
આપવામાં આવશે. આ ભેટના પુસ્તક ખલાસ થઇ રહ્યા પછી જીવવિચાર, નવતત્વ, દંડક સંઘયણીના અર્થ સહિત
શું ભેટ આપવામાં આવશે. આ બંને ગ્રં થા થઇ રહ્યા પછી ભેટ આપવાનુ ખની શકશે નહી. માત્ર નામ રજીસ્ટર કરીને કુપન આપવામાં આવશે. પાછળથી આ નવા છપાતા ગ્રંથની કિંમત રૂા. બે રાખવામાં આવશે. ગ્રંથ સ. ૧૯૭૯ના પાષમાં બહાર પડશે, ગ્રંથ બહાર પડ્યા પછી દરેકને પત્રથી ગ્રંથ લઇ જવા સુચના કરવામાં આવશે. ગ્રંથ આશરે ૨૦૦ પૃષ્ટના થશે અને તે ઘણાજ રસીક, અક્કલ અને બુદ્ધિ આપનાશ થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસેથી કિંમત રૂા. ૧૫ રોકડા લેવામાં આવશે.
મેસર્સ મેઘજી હીરજી,
જૈન મુકસેલર. પાયધુની નં. ૫૬૬, મુંબઈ.