________________
( ૭૬૦ )
જૈન મહાભારત.
પવિત્ર પાંડવમુનિએ આશ્ચય પામી ગયા. અને તેએ ખેદ કરવા લાગ્યા− અહા ! અમે કેવા નિર્ભાગી ! કે એવા પરમ પવિત્ર અને તપસ્વી ખળભદ્રમુનિનાં અમારે દન થયાં નહીં. ઐશ્વય થી અલકુત એવા એ અનગાર શિશમણિને અમે વંદના કરી શકયા નહી. જગનું કલ્યાણ કરનારા એ મહાનુભાવ અમારા ષ્ટિમાર્ગમાં આવ્યા નહીં અને તેમની દેશનાએ સાભળી નહીં, એજ અમારૂં અલ્પ પુણ્ય છે. માટે હવે સાંપ્રતકાળે શ્રીનેમીશ્વરપ્રભુના ચરણકમળની વંદના થાય તેા આપણા સ પાતકને જળાંજળિનુ દાન થશે અને આપણ' વ્રતગ્રહણ પણ કૃતાર્થ થાય. પણ એ પરમ પવિત્ર શૈલેાકયઉદ્ધારક પ્રભુ કયાં વિચરતાં હશે ? એ આપણે જાણતા નથી.” પાંડવાની આ ધારણા જાણનારા અને પેાતાના જ્ઞાનથી ત્રૈલેાકયનું અવલેાકન કરનારા તે ધર્મ ઘાષ મુનિવર ખેલ્યા—ભદ્ર ! સાંપ્રતકાળે શ્રીનેમિપ્રભુ આય દેશ, અનાય દેશ અને મધ્ય દેશને વિષે અનુક્રમે વિહાર કરી વિવિધ પ્રકારના પ્રાણીઓને ખેાધ કરી અધુના પેાતાના નિર્વાણ સમય નજીક જાણી રૈવતગિરિ ઉપર વિરાજિત થયા છે.” મુનિશ્વરનાં આ વચન સાંભળી પાંડવાએ કહ્યું, “ ગુરે ! જો શ્રી નેમીશ્વરપ્રભુનું સત્વર નિર્વાણ થનાર છે, તે આપ પણ કૃપા કરી અમારી સાથે વિહાર કરે અને અમારી સાથેજ એ જગત્પતિના ચરણનાં દન કરે. ” પાંડવમુનિઓની મા પ્રાના સ્વીકારી મુનીશ્વર ધર્મ ઘાષમુનિએ પાંડવાની સાથે ત્યાંથી વિહાર કર્યો હતા. વિહાર કરતાં તેઓએ