________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર.
(૫૫) પિતાના પૂર્વ પરાક્રમને કમરૂપ શત્રુઓને વિજય કરવા પ્રગટ કરતા હતા. તેઓ ઉત્તમ પ્રકારના દુષ્કર અભિગ્રહવડે ઉત્કૃષ્ટ તપ આચરતા હતા.
- '. શ્રીમાન્ પરાક્રમી ધર્મરાજાએ પિતાના આત્મામાં શાંતિરૂપ હિમસમુદાયને એ ઉદય કર્યો કે જેથી તેણે મહામેહરૂ૫ ગ્રીષ્મઋતુને આરંભ વ્યર્થ કરી દીધું હતું. એ રાજર્ષિના ચિત્તરૂપ અંતઃપુરને તાબે કરવા ચડી આવેલા કામાદિક અંતરંગ શત્રુઓ તેની શાંતિરૂપ વિશાળ ખાઈની અંદર ડુબી ગયા હતા. મહા પરાક્રમી ભીમમુનિ એ ખરેખર ભીમમુનિ બન્યા હતા. તેનું મહાબળ પૂર્વે જેમ બાહા શત્રુએને દુલ થયું હતું, તે સાંપ્રતકાળે મેહાદિક શત્રુઓને દુધ થયું હતું. પૂર્વે જે ભીમ ભયંકર ગદાએ સવ શત્રુ એને નાશ કરનારે હતું, તે ભીમ અત્યારે મહામુનિ થઈ ક્ષમારૂપ ગદા લઈ કામાદિક શત્રુઓને નાશ કરનારે થયે હતે. પૂર્વે જે મહાવીર અને પિતાના ગાંડીવ ધનુષ્યથી રાધાવેધ કરી પદીને હસ્તગત કરી હતી. આજે તે અનગાર અર્જુન પ્રશમરૂપ ગાંડીવ લઈ શમતારૂપ રાધાને વેધ કરી પરમાનંદની સંપત્તિને હસ્તગત કરવા તૈયાર થયેહતે નષ્ફળ અને સહદેવ તપરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલા શમરૂપ અમૃત વડે સંપૂર્ણ તૃપ્ત થયા હતા. - આ પ્રમાણે ધર્મવીર પાંડેનું ચારિત્રજીવન પ્રસાર થતું હતું. તેમની મનોવૃત્તિ એકાગ્રતા ધારણ કરી પંચપર