________________
(૭૪૪)
જૈન મહાભારત.
સાંભળી હું તમારી સહાય કરવા દોડી આવીશ.” મારી સૂચના ધ્યાનમાં રાખી ખળભદ્રત્યાં ગયા. ત્યાં તેના સિંહનાદ સાંભળી તેની સહાય કરવા દોડી ગયા. ત્યાં બંધ કરેલા દરવાજાને પગના પ્રહારથી તાડી નાંખી નગરમાં પેઠા. ત્યાં હાથીના અંધનના સ્ત ંભ લઇ અચ્છજ્જતની સેના ઉપર પ્રહાર કરતા બળભદ્રને મેં અવલેાકયેા. પછી જ્યારે હાથમાં પરિઘ લઈ હું તેની સામે ગયા એટલે અચ્છદત મારાથી ભય પામી મારે શરણ થઈ ગયા. પછી તેની પાસેથી વિવિધ જાતનાં ભેાજન લઇ અમે અને પાછા વનમાં આવ્યા. ભાજન જમી રહ્યા પછી અમે કૈાશાંબ નામના જંગલમાં આવ્યા. ત્યાં કરતાં મને તૃષા લાગી, ખળભદ્ર મારે માટે જળ શેાધવા ગયા, પછી હું પીતાંબર આઢી જરા આડા થઇ બેઠે, ત્યાં તે હરિજીની બ્રાંતિથી મને ખાણ માર્યું. હે રાજપુત્ર! આ પ્રમાણે મારી કથા તને કહી સંભળાવી.
હું યુધિષ્ઠિર રાજા ! કૃષ્ણના મુખથી દ્વારકાના દહનની વાત સાંભળી તે વખતે ઘણુા અફ્સાસ થયા હતા. પછી કૃષ્ણે મને શાંત કરીને કહ્યું કે-“ ભાઇ જરાકુમાર! હવે ક્ષણવારમાં મારૂં મૃત્યુ થવાનુ છે. હું શ્રીનેમિશ્વરપ્રભુના ચરણકમળનુ ધ્યાન કરૂ છુ. તુ વિલાપ છેાડી આ મારા કાન્તુભમણિ લઇ પાંડવાની પાસે ચાલ્યા જા. જો તું અહીં રહીશ તા મારા ઘાત કરનાર એવા તને ખળભદ્ર મારી નાંખશે. ” કૃષ્ણનાં આવાં વચન સાંભળી હું મારૂં ખાણુ કૃષ્ણના પગમાંથી બહાર ખેંચી અને કૌસ્તુભમણિ લઈને તમારી પાસે આવ્યે છુ,