________________
કૃષ્ણ વિયોગ.
( ૭૩૯ )
જરાકુમારથી તમારા વધ થશે.” પ્રભુનાં આ વચન સાંભળી કૃષ્ણ અને બીજા સભાસદો આશ્ચય પામી ગયા. તે વખતે હું ત્યાં પદામાં બેઠેલા હતા. મને ઉદ્દેશીને બધાએ કહેવા લાગ્યા કે “આ જરાકુમાર ભ્રાતૃધાતી થશે, માટે તેને ધિક્કાર છે.” પછી “મારાથી મારા ભાઇ કૃષ્ણના ઘાત ન થાય” એવું વિચારી હાથમાં ધનુષ્ય લઈને હું જંગલમાં ચાલ્યે ગયા હતા. કૃષ્ણુ પાતાની કુઇ કુંતી કે જે તમારી માતા, તેમને લઈ દ્વારકામાં ગયા હતા. દ્વૈપાયન મુનિના સાંભળવામાં આવ્યું કે, “ તેને હાથે દ્વારકાના ઢાડુ થવાના છે. ” તેથી તે ષષ્ઠતપ કરતા અને બ્રહ્મચર્યને પાળતા વનમાં ચાલ્યા ગયા હતા.
કૃષ્ણે વિચાર કર્યો કે, કુળના ક્ષય અને નગરીના દાહનું કારણુ મદિરા છે, તેથી તેમણે કબ નામના પર્વત ઉપર કાદંબરી નામની ગુફામાં રહેનારા મદ્યોત્પાદક સર્વ લેાકેાને તેના ત્યાગ કરાવ્યેા હતા. જ્યારે મદિરાનો પ્રચાર બંધ કર્યો, એટલે તેના રસથી સર્વ કુંડ ઉભરાઈ ગયા હતા.
આ સમયે બળદેવનો સિદ્ધાર્થ નામના સારથિ આવી -બળદેવને કહેવા લાગ્યા-દેવ! જો તમારી આજ્ઞા હાય તા ៩ દીક્ષા લઉં. કારણ કે દ્વારકાનગરીના દાહ મારાથી જોઇ શકાશે નહી', ખળદેવે તેને દીક્ષા લેવાની આજ્ઞા આપી અને જણા કે“ હું જો કોઇ આપત્તિ વખતે માદ્ધ પામુ, તા આવીને સ્નેહથી મને પ્રતિબાધ કરજે.” સિદ્ધાર્થે તે વાત કબુલ કરી