________________
દ્રૌપદી હરણુ અને કૃષ્ણકાપ.
cr
( ૭૩૩) જતા હતા, માગે યુધિષ્ઠિરે દ્રોપદીને પુછ્યું કે, “ દેવી ! તમે પદ્મનાભને છ માસના વાયદે શા આધારે આપ્યા હતા ? દિ અમે છ માસ સુધીમાં ન આવી પહેાંચતે તે તમે પછી શું કરતે ? ” સતીએ કહ્યું, સ્વામી ! તે વખતે મેં મારા મનમાં ચિંતવ્યુ હતુ કે, “ એક માસમાં મારા પતિ અહી આવી મને નહીં લઈ જાય તેા પછી અનશનવ્રત લઇ મરણ પામીશ. ” સતીના આ ઉત્તર સાંભળી જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર હૃદયમાં પ્રસન્ન થયા હતા. શ્રીકૃષ્ણ પાંડવા સાથે જે પ્રમાણે આવ્યા હતા, તે પ્રમાણે સમુદ્રને ઉતરી તેના તીર ઉપર માન્યા હતા. તે વખતે કૃષ્ણે પાંડવાને કહ્યું કે, “ મારે આ લવણુસમુદ્રના પતિની સાથે કેટલીએક વાતચિત કરવી છે, તે વાતચિત કરી હું આવું ત્યાંસુધીમાં તમે આ ગંગાનદ્વીને ઉતરી ચાલતા થાએ. ” કૃષ્ણની આવી આજ્ઞાથી પાંડવા સુવર્ણની નાકામાં બેસી સાડીબાસઠ ચેાજન વિસ્તીણુ એવી ગંગાનદીને ઉતરી ગયા હતા. ગંગાને ઉતર્યા પછી પાંડવાને કૃષ્ણનું સામર્થ્ય જોવાની ઇચ્છા થઇ એટલે તેમણે કૃષ્ણને લેવા સાનાની નકા મેકલી નહીં. આ તરફ્ કૃષ્ણે સમુદ્રના અધિષ્ઠાયકને મળી ગગાતીરે આવ્યા, ત્યાં પાંડવાએ સુવર્ણ નાકા માકલેલી જોવામાં ન આવી એટલે કૃષ્ણે એક હાથમાં રથ રાખી અને ખીજે હાથે તરી ગંગાનદીને ઉતરી ગયા. તેમનુ આ સામર્થ્ય જોઇ પાંડવા ચક્તિ થઇ ગયા. કૃષ્ણે જ્યારે નાકા ન મોકલવાનુ કારણ પુછ્યુ, એટલે પાંડવાએ જે યથાર્થ હતુ તે કહ્યું. તે ઉપરથી કૃષ્ણને પાંડવા