________________
રાજર્ષિ ભીષ્મ
પરમાણુઓથી પ્રસરી ગયું છે. કેઈ પણ પ્રાણું તે સ્થળે . હિંસા, વૈર કે દ્વેષને ધારણ કરી શકતું નથી. સિંહની કેશવાળ પકડી કપિનું બાળક રમે છે. મુગ્ધ મૃગ વ્યાધ્રના ઉસંગમાં બેઠે છે. વરૂ અને શ્વાનનાં બચ્ચાં સાથે ક્રીડા કરે છે. પક્ષિઓના સમાજ વચ્ચે બેઠે બેઠે બાજપક્ષી શબ્દ કરતો આનંદ બતાવે છે.
આ સ્થળે બેઠેલા મુનિની આસપાસ બીજા ગીતાર્થ મુનિઓ બેઠેલા છે અને તેઓ ત્રિકરણ શુદ્ધિથી તે મહામુનિની સેવા કરે છે. તે મહાનુભાવ તૃણશાપર સુતા છે, અને સદા આત્મધ્યાન કરે છે. “દેહથી આત્મા ભિન્ન છે” એ નિશ્ચય કરી એ મહાત્મા એકાગ્રચિત્તે તેનું જ મનન કરે છે. તેમના દક્ષિણ ભાગમાં જાણે સંસારને ભંગ કરવાને મુદગર હોય તેવું રજોહરણ પડેલું છે, તેમની સામે દેવતાઓ અને ખેચરે આવી વંદના કરતા ઉભા છે. - આ વખતે એક તેજસ્વી પુરૂષ અશ્વ ઉપર ચડી ત્યાં આવ્યું. તેણે ઉત્તમ પ્રકારને રાજપોશાક ધારણ કરેલ હતું. તેને હાથમાં વિજયચિન્હ તરીકે એક ખરું રહેલું હતું, તેની સાથે ઘણા લેકેને પરિવાર આવતું હતું. જ્યારે તે મહાપુ રૂષ મુનિના ગુહાદ્વાર પાસે આવ્યા એટલે તે અશ્વ ઉપરથી ઉતરી ગયો અને પિતાના સૈનિકોને અને અશ્વને ત્યાં રાખી પિતે એક ખાદિકને ત્યાગ કરી મુનિ પાસે આવ્યો. તેણે પ્રેમ અને ભક્તિપૂર્વક તે મુનિને વંદના કરી. તેની સાથે આ