________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
(૭૧૯ } રૂષને પરમાનંદ કદિપણ નાશ પામતું નથી. માટે આનંદના સમુદાયને આપનારી એ શમતારૂપ સ્ત્રીને વરવા માટે હું ઉઘુપ્ત થયો છું. "
નેમિકુમારનાં આ વચન સાંભળી કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી અને બીજા યાદવને નિશ્ચય થયું કે, આ નેમિકુમાર હવે ગૃહાવાસમાં આવવાના નથી” પછી તેઓએ પ્રેમના વશથી રૂદન કરવા માંડયું હતું. શ્રી નેમિકુમાર તે તે મેહની સેનાને મથન કરી પિતાને રથ આગળ ચલાવી ચારિત્રરૂપી મહારાજાના દરબારમાં દાખલ થઈ ગયા. તે વખતે લોકાંતિક દેવતાઓએ આવી તેમને સૂચવ્યું કે, “પ્રભુ! તમે સર્વ જગતના જીવને હિતકારક એવા તીર્થની પ્રવૃત્તિ કરો.” પછી નેમિ પ્રભુએ સાંવત્સરિક દાન આપવાને આરંભ કર્યો. જે દાનને પ્રવાહ અખલિતપણે એક વર્ષ પર્યતા ચા હતે.
અહીં કુમારી રાજીમતી નેમિકુમાર ચાલ્યા ગયા એ વાત સાંભળી મૂછિત થઈ હતી. પછી જ્યારે તે સાવધાન થઈ એટલે તેને શાંત કરવાને કુંતી અને પદી વિગેરે આવ્યા હતા. રામતીનું દુઃખ જોઈ તેઓ બધા દુખી થયા. સખી. એએ કરેલા શીતોપચારથી સ્વસ્થ થઈ સજીમતી બેલી
અરે દૈવ! તેં આ શું કર્યું ? હું પ્રથમથી જ વિષયભેગથી વિમુખ હતી. તે મને નેમિવરને દેખાડી ભેગને વિષે સન્મુખ શા માટે કરી? આ મિશ્વર મને પ્રાપ્ત થવાના નથી”