________________
નેમિનાથનુ નિર્મળ ચરિત્ર.
( ૭૨૩ )
આ સંસારરૂપ દાવાનળની જવાળાઓના નાશ કરવાને સચમરૂપ નવીન મેઘના આશ્રય કરવા ચેાગ્ય છે.
,,
ચુભુની આ દેશના સાંભળી વરદત્ત વિગેરે એ હજાર રાજાઓએ પ્રભુની પાસે પ્રજા ગ્રહણ કરી હતી. પછી પેાતાની ઉપર પૂર્વના આઠ ભવથી પ્રીતિવાળી એવી સતી રાજીમતીને તેમણે દીક્ષા આપી હતી. ઉગ્રસેન વિગેરે દશાર્હ રાજાઓએ તેમની પાસેથી શ્રાવકધમ અંગીકાર કર્યા હતા. અને રાહિણી, દેવકી વિગેરે સ્ત્રીઓએ શ્રાવિકાવ્રત ગ્રહણ કર્યું હતું. પ્રભુ આ પ્રમાણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા હતા. ઇંદ્રાદિક દેવતાએ, કૃષ્ણ અને પાંડવા પણુ પોતપોતાને સ્થાને રવાના
થયા હતા.
શ્રીકૃષ્ણ પેાતાના કુટુંબ સાથે દ્વારકામાં ગયા અને પાંડવા પેાતાના કુટુંબ સાથે હસ્તિનાપુરમાં આવ્યા હતા.
પ્રિય વાંચનાર ! આ પાંડવ ચરિત્રના મુખ્ય વિષયમાં ભગવંત શ્રીનેમિનાથપ્રભુના ચરિત્રનો અવાંતર વિષય આવે લેા છે. એ મહાનુભાવ પ્રભુનું ચરિત્ર સર્વ સ્થળે પ્રખ્યાત છે, તથાપિ તેવા મહાત્માઓનાં ચરિત્રા પુન: પુન: અવગાહન કરવાથી વાચક અને શ્રોતા અનેને વિશેષ લાભ થાય છે. તેથી
આ સ્થળે શ્રંથના પ્રસ`ગને લઇને તે ચિરત્ર આપવામાં આવેલું છે. એ ચરિત્રમાંથી જે ખાધ લેવા ચાગ્ય હોય, તે તું તારી મેળે સ્વત: વિચારી ગ્રહણ કરી લેજે. ભગવાન નેમિપ્રભુની