________________
રાજ ભીષ્મ.
(1903)
દૂર કરનારૂ જ્ઞાનનું દાન સવ દાનામાં ઉત્તમ દાન છે.” એ દાનના દિવ્ય પ્રભાવથી અનેક આત્માએ મેાક્ષગામી થયેલા છે. એ જ્ઞાનદાનમાં અભ્યાસી સાધુએ અને ગૃહસ્થાને પૂર્ણ સહાય આપવાથી જ્ઞાનાવરણીય કમ દૂર થઈ અનેક પુણ્ય ખરૂંધાય છે. કારણકે જ્ઞાનના દાનને પામેલા ‚આત્મા જ્ઞાનરૂપ દીપકે કરી અંતરંગ એવા અજ્ઞાનસમૂહને ખંડન કરી શકે છે અને તેથી સાધુઓના સચમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું પાત્રદાન કહેવાય છે. એમાં સુપાત્રને અન્ન તથા વસ્ત્ર વગેરે ઉપયાગી વસ્તુનું દાન કરવામાં આવે છે. એ દાનથી પણુ અન્યને સંતાષિત કરવાથી અગણિત પુણ્ય ખંધાય છે. આ ત્રણ પ્રકારનાં દાન આ વાણીથી પ્રગટ થયેલાં છે અને તેના ઉત્કૃષ્ટ પ્ર ભાવ મહાત્મા તીથંકરાએ પ્રરૂપેલા છે.
હું યુધિષ્ઠિર ! સંપત્તિ, સૈાભાગ્ય, આરાગ્ય, આજ્ઞા, ઐશ્વ, ગુણાન્નતિ અને ચેાગ્યતા—એ સર્વે દાનરૂપ કલ્પવૃક્ષના પલ્લવા છે.
ભદ્ર ! ધર્મના બીજો પ્રકાર શીળ છે. દેશથી અને સથી વિરતિ થવી એ શીળનુ યથાર્થ સ્વરૂપ છે. એ શીળના પ્રભાવથી અનેક પુરૂષો અને સ્ત્રીએ આ સંસારસમુદ્રના તરનારા થયેલા છે. પાપે કરી પુષ્ટ થયેલા પુરૂષો કદિ ઐ!દાય ગુણને લઈને દાન તે આપી શકે છે, પણ ઉત્તમ પ્રકારનું શીળત પાલન કાર્યકજ સમર્થ કરવાને થાય છે.