________________
( ૭૧૪ )
જૈન મહાભારત.
પછી કોષ્ટિક નામના જોષીએ લગ્નના દિવસ નક્કી કરી આપ્યા, તે પછી તેમના વિવાહની ધામધુમ દ્વારકામાં શરૂ થઇ હતી. આપ પરિવાર સહિત તે પ્રસગે પધારો. મા પ્રમાણે કહી તે કારકે રાજા યુધિષ્ઠિરને કુ કુમપત્રિકા સની સમક્ષ વાંચી સંભળાવી હતી. તેમાં રાજા યુધિષ્ઠિરને કુ ંતી માતા સાથે પરિવાર સહિત આવવાને આમત્રણ કર્યું હતુ. તે કારક આજે આપણી દ્વારકાનગરીમાં આવ્યા છે અને તે કડુ છે કે, હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર રાજા થાડા 'દિવસમાં મહીં આવી પહોંચશે.
આ પ્રમાણે તે યાદવ મિત્રાના મુખથી બધા વૃત્તાંત જાણી કૃષ્ણ હૃદયમાં ખુશી થયા હતા. પેાતાને પ્રિય પાંડવોને સમાગમ થશે, એ વાત જાણી તેમના હૃદયમાં આનંદના અંકુર સ્ફુરી રહ્યા હતા.
આ વખતે એક દૂતે આવી ખખર આપ્યા કે, “ હસ્તિનાપુરપતિ ધર્મ રાજા પેાતાની માતા કુંતી સાથે પરિવાર સહિત આવે છે.” આ ખબર સાંભળતાંજ કૃષ્ણના આનંદસાગર ઉછળી ગયા. તરતજ તે યાદવપતિ માટી સ્વારી સાથે પાંડવાની સામે ગયા. અને તેમને આદર-માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યેા. નેમિકુમારના વિવાહમ’ગળથી સુશોભિત એવા રાજા સમુદ્રવિજયના દરબારમાં પાંડવાએ પ્રવેશ કર્યો.
શિવાદેવી કુ ંતીના ચરણમાં નમન કરી અને તેમને સ્નેહથી આલિંગન કરી મેલ્યાં— માતા ! નૈમિકુમારનું
"L