________________
(૬૭૨).
જૈન મહાભારત કાળ પહેલાં શલ્યને મારવાની પ્રતિજ્ઞા કરી યુદ્ધનો આરંભ કર્યો હતે. પ્રથમ શલ્ય અને યુધિષ્ઠિરની વચ્ચે ભારે યુધ્ધ પ્રવર્યું, તેમાં શિલ્ય પિતાનાં પ્રચંડ બાણેથી યુધિષ્ઠિરને મૂછિત કરી દીધું હતું. જ્યારે યુધિષ્ઠિર મૂર્ષિત થઈને પડે, એટલે અર્જુન વગેરે પાંડવવીએ યુદ્ધનો પ્રવાહ પ્રચલિત રાખી કરવસેનાનું ભારે મથન કર્યું હતું. પછી ધર્મરાજાએ સાવધ થઈ પિતાની અમેઘશક્તિથી શલ્યને પ્રાણરહિત કરી દીધું હતું. જેથી પાંડવસેનામાં ભારે જયષણ થઈ હતી. - જ્યારે પિતાને સેનાપતિ શલ્ય મરણ પામીને ભૂતલ ઉપર પડશે. તે ખબર જાણે દુર્યોધન અત્યંત રેષાતુર થઈ ગયે. તેના નેત્રમાં રતાશ પ્રકાશી નીકળી અને હઠ અતિશય કંપવા લાગ્યા. આ વખતે દુર્યોધન,શકુનિમામા વગેરે પિતાને બધે પરિવાર લઈ રણભૂમિમાં આવ્યું હતું. દુર્યોધને ગ્રીષ્મઋતુના સમયની જેમ પોતાને પ્રતાપાનળ પ્રજ્વલિત કર્યો અને તે પાંડવસેના ઉપર મરણીઓ થઈ તુટી પડયો. તેના આખરને તાપ સહન કરવાને કઈ પણ વીર સમર્થ થઈ શકો નહિં. દુષ્ટ શકુનિ પોતાના ભાણેજનું હિત કરવાને યુધમાં સામેલ થયે. તેણે પ્રથમ સહદેવની સામે યુદ્ધ કરવા માંડ્યું. આખરે સહદેવે બાણ રૂપ પાશાએ કરી પાશકીડામાં કુશળ એવા શકુનિને હરાવી દીધું અને તેના પ્રાણરૂપ પણને ગ્રહણ કરી લીધું. જ્યારે શકુનિ કુરૂક્ષેત્રમાં શબ થઈને પડશે, ત્યારે દુર્યોધનને હૃદયમાં એ આઘાત થયે કે તે