________________
જરાસંધ અને કૃષ્ણ વાસુદેવ
(૬૮૫) આવ્યું હતું. તેની સાથે તેને મિત્ર શિશુપાળ પણ પિતાને
પરિવાર લઈ આવ્યા હતે.. - અભિમાની શિશુપાળ કૃષ્ણની સામે યુદ્ધાતદ્રા બોલવા લાગે. જે સાંભળી કૃષ્ણને ભારે રોષ ઉત્પન્ન થયેલ હતું. તે બંને વરેની વચ્ચે તુમુલ યુદધ પ્રવર્યું અને આખરે કૃષ્ણવાસુદેવે પોતાના ખથી તેને કંસના જેવી ગતિએ પહોંચાડી દિીધો હતે. પિતાના મિત્ર શિશુપાળને વધ જોઈ અતિ પરાકમી જરાસંઘ કેધ પામી સરસ્વતીના તીરની રણભૂમિમાં આવ્યું હતું. તેણે પ્રથમ પિતાના દૂત સમકને પુછી રણભૂમિમાં સામા આવેલા સમુદ્રવિજય વગેરે ધાઓને ઓળખી લીધા હતા. પછી જરાસંઘે પિતાનું અતુલ પરાક્રમ એવી રીતે દર્શાવ્યું કે જેથી તમામ યાદવસેનાને ભારે ઉછેર થઈ ગયું હતું. રૂધિરની નદીઓ, અસ્થિઓના ઢગલાઓ, હાથી ઘેડાની પાળ અને કબંધોના નૃત્ય જે જરાસંઘ પિતાના મનનાં હર્ષ પામ્યું હતું.
આ સમયે ઇંદ્રના સારથિ માતલિએ નેમિપ્રભુને કહ્યું“દેવ! આ રણભૂમિમાં તમારા સિન્યને જરાસંઘે મથન કરેલું છે. તમારા સિવાય બધા મહાવીરે બેભાન થઈને પડેલા છે. માટે આ વખતે તમારે ઉપેક્ષા કરવી ન જોઈએ. જો કે આ યુધનું કર્મ સાવદ્ય છે, તે પણ ઇ મેકલેલા આ રથને યુદ્ધ કરી કૃતાર્થ કરો. આ રથ ઉપર બેસી યુદ્ધ કરવામાં વિજયજ પ્રાપ્ત થાય છે.”