________________
જરાસધ અને કૃષ્ણુવાસુદેવ.
( ૨૮૩)
કેટલાએક ખેચરે જરાસંઘના પક્ષમાં જવાથી, તે વાત કૃષ્ણના જાણવામાં આવતાં તેમણે પ્રદ્યુમ્ન અને સાંબ નામના પેાતાના પુત્રાની સાથે વસુદેવને તેમના પરાજય કરવાને મેક
લ્યા હતા.
આ સમયે અરિષ્ટનેમિ શત્રુઓના આયુધાના સમુદાયના ઘાત કરનારી, મેરૂ પર્વતને વિષે ઉત્પન્ન થયેલી અને દેવતાઓએ પેાતાના બાહુને વિષે પૂર્વ બંધન કરેલી એવી મહેષધી વાસુદેવના બાહુને વિષે પેાતાને હાથે બાંધી. ત્યારપછી વાસુદેવ વિજયયાત્રા કરવા નીકળ્યેા હતા. આ સમયે ઇંદ્રને માલિ સારથિ આવી ભગવાન્ અરિષ્ટનેમિ પ્રત્યે આક્ષ્યા—“ ભગવાન્ ! આપે યુદ્ધ કરવાની ઇચ્છા કરી તે જાણી અમારા સ્વામી ઈંદ્રે આપને માટે આ રથ અને વજ્રમય ચ લઇ મને માયા છે. ” પ્રભુ માતલિ સારથિની પ્રાના અંગીકાર કરી યુધ્ધ કરવાને તે રથ ઉપર આરૂઢ થયા હતા. તે વખતે કૃષ્ણ અને અર્જુન શંખના નાદ કરી તેમને પ્રાત્સાહિત કરવાને ચારણ ભાટનું
કામ કરતા હતા.
આ કાળે અને સેના એકત્ર મળી ભયંકર યુદ્ધ કરતી હતી. જરાસંઘે પોતાની સેનાને ચક્રવ્યૂહને આકારે ગોઠવી રણભૂમિમાં સજજ કરી હતી. પછી દક્ષિણ ભાગમાં નેમિ અને વામ ભાગમાં અર્જુન રહી તેમણે તે ચક્રવ્યૂહના ભેદ કર્યાં હતા. આ વખતે રૂની નામના જરાસંઘના મિત્ર નેમિ
ܕܐ