________________
( ૬૭૬ )
જૈન મહાભારત.
""
તા તેને પરાભવ થવા સુલભ છે. કૃષ્ણના આ વચન ઉપરથી અર્જુને ભીમસેનને સંકેત કરી સમજાવ્યુ, એટલે અળવાન્ ભીમસેને દુર્યોધનના મસ્તકને વિષે એક ગઢાને ઘા કર્યો, એટલે દુયોધન એસી ગયા. પછી તે સત્વર ભીમસેનને મારવાને બેઠા થતા હતા. તેવામાં ભીમસેને તેના ઉરૂ ઉપર ગદાના ખીજે ઘા કર્યા, જેથી મસ્તકમાં લેાહીલુહાણ થયેલા દુર્યોધન પૃથ્વી ઉપર પડી ગયા. તે વખતે દેવતાઓએ ભીમસેનની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. પીડાથી નેત્રાને મીંચતા દુર્યોધન ભૂમિ ઉપર પડ્યો પડ્યો તરફડીયાં મારતા હતા. તે વખતે ભીમસેને આવી પેાતાના ચરણથી દુર્યોધનના મુગટને ચૂ કરી નાંખ્યા. આ સમયે ત્યાં રહેલા ખળભદ્રને ગુસ્સા ચડી આવ્યેા. તેમણે ઉભા થઇને કહ્યું, “ આ ભીમસેનનુ ક ક્ષત્રિયાને નિ દવા લાયક છે. આવું કમ મ્લેચ્છને હાથે પણ ખનતું નથી. આ શત્રુના મુગટને ભીમસેન ચરણુવડે ચૂર્ણ કરે છે, એ અન્યાયને હું સહન કરી શકતા નથી. હું પાપી પુરૂષોને શાસન કરનારા છું. આ મારૂ મુશળ કાપે કરી પાંચ પાંડવાને તત્કાળ અન્યાયનુ ફળ દેખાડત, પરંતુ પાંડવાના ખંધુ ધમે મને અટકાવ્યા છે. તથાપિ આજથી હું પાંડવાનુ સુખ જોવાના નથી. ” આવાં વચને બેલી ખળભદ્ર રાષાતુર થઈ પેાતાના તંબુ તરફ્ ચાલ્યા ગયા અને તે સમયે સૂ પણ દ્વીપાંતર તરફ ચાલ્યા ગયા.
સૂર્યાસ્ત થયા પછી દુર્યોધનને તેવીજ સ્થિતિમાં ત્યાં