________________
મહાયુદ્ધ ચાલુ.
(૬૩) સુભટ, અશ્વો અને ગજે દ્રોને મેટો સંહાર થઈ ગયા. મહાવીર કર્ણ પિતાના પ્રચંડ બળથી પાંડવસેના સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે પોતાનું સમગ્ર બળ અજમાવવાને સજજ થઈ યુદ્ધ કરતે હતે. તે પિતાના બળથી પાંડવસેનાને છિન્નભિન્ન કરવા લાગ્યા. કર્ણ ધનુષની પણચને કર્ણ પર્યત આકર્ષણ કરી બાણોની ભયંકર વૃષ્ટિ કરતા હતા. આ સમયે તેની સાથે જ દુઃશાસન પણ મહાયુદ્ધ કરતે હતે. દુઃશાસનની સામે ભીમસેન આવી યુદ્ધ કરતે હતે. તે બંને વિરેને એ ભયંકર સંગ્રામ પ્રત્યે કે, જે જોઈને આકાશના પ્રેક્ષક દેવતાઓ પણ કંપી ચાલ્યા હતા. ક્ષણવાર યુદ્ધ કર્યા પછી ભીમસેને દુ:શાસનના સારથિ સહિત રથને ભાંગી નાંખે અને દ્રૌપદીના વસ્ત્રના હરણનું સ્મરણ કરી ઉત્પન્ન થયેલા કોધથી ભીમસેન રથ ઉપરથી ઉતર્યો અને તેણે દુઃશાસનને ખેંચી પૃથ્વી ઉપર પાડી નાંખે. પછી ઉચે સ્વરે કહ્યું, “અરે કર્મચાંડાળ ! સતી દ્રપદીના વસ્ત્રને ખેંચનારે તારે યે હાથ? તે મને બતાવ! ” આ પ્રમાણે કહી ભીમસેને દશાસનના બાહને છેડની જેમ સમૂળે ઉખેડી નાંખ્યું અને તેના શરીરના કટકે કટકા કરી નાંખ્યા. દુઃશાસનને વધ થતાં જાણે વીર પુરૂષને વધ જેવાને નારાજ થયે હેય તેમ સૂર્ય અસ્તગિરિમાં અંતહિત થઈ ગયે. તે વખતે ભીમસેનના ભયથી કૈરવસેના હાહાકાર કરતી પલાયન કરી ગઈ. આ વખતે વિરબાળા દ્રપદી પિતાના પતિ ભીમસેનની પાસે દેડી આવી હતી. વીર