________________
મહાયુદ્ધ ચાલુ.
( ૬૬૧ )
પ્રમાણે કહી અશ્વત્થામાએ બાણેાના એવા વર્ષાદ વર્ષાવ્યે કે જેથી આકાશ રૂપ સમુદ્ર છળકી રહ્યો હતા. પ્રલયકાળના મેઘના જેવી તેની ખાણવૃષ્ટિથી પાંડવસેનાના સેંકડા સૈનિકે પ્રાણરહિત થવા લાગ્યા. પાંડવાના સૈન્યરૂપ જળને અશ્વત્થામારૂપ પ્રચ’ડ ગ્રીષ્મના સૂર્ય પોતાના બાણુરૂપ કિરણાથી શેષણ કરવા લાગ્યા. જ્યારે અશ્વત્થામાએ પાંડવસેનામાં ત્રાસ વર્તાવવા માંડયેા એટલે વીર અર્જુન તેની સામે આવી યુદ્ધ કરવા સજ્જ થયા. અર્જુનનાં દેદીપ્યમાન ખાણા વાયુ જેમ ધુમસને નિવૃત્ત કરે, તેમ અશ્વત્થામાની ખાણક્રિયાને નિવૃત્ત કરવા લાગ્યાં. તે વખતે અશ્વત્થામા વધારે રાષિત થયા અને તેણે પ્રલયકાળના અગ્નિની જેવું નારાયણીય નામના ભયંકર અસ્ત્રના પ્રયાગ કરી તે અસ્ત્ર અર્જુનની ઉપર યુ. તે ભયંકર અસ્રને જોઇ કૃષ્ણે ઉંચે સ્વરે જણાવ્યું કે, “ શૂરવીરા! તમે શસ્ત્ર, અસ્ત્ર અને રથના ત્યાગ કરી
આ અને મસ્તક નમાવી પ્રણામ કરેા એટલે તે મસ્ર તત્કાળ શાંત થશે. ” કૃષ્ણનાં આવાં વચન સાંભળી સ વીરાએ તે પ્રમાણે કર્યું ;, પણ એકલા ભીમે તેમ કર્યું નહિ. તે મહાવીરે જણાવ્યુ કે, ઇંદ્રના ધનુષ્યને પણ ધુળના રજકણ જેવા ગણનારા હું એ મસ્રને નમવાના નથી. તે વખતે કૃષ્ણ અને અર્જુને ભીમને બળાત્કારે સમજાવી શસ્રોના ત્યાગ કરાવી તે અને નમન કરાવ્યું. ” જ્યારે પાતાનુ નારાયણીય અસ્ત્ર અસ્રને નિષ્ફળ થયું એટલે અશ્વત્થામાએ બીજી આગ્નેય અ