________________
મહાયુદ્ધ ચાલુ.
( ૧૧૯ )
અર્જુનને ઉશ્કેર્યા એટલે અર્જુને કોધ કરી કણ ઉપર એવુ ખાણ માર્યું કે જેથી કર્ણનું મસ્તક છેદાઇને કુરૂક્ષેત્રને વિષે આકાશમાં ઉડયું. ચંપાપતિ કનું મસ્તક કુંડળ સાથે એવુ ઉછળ્યું કે જાણે આકાશમાં સંચાર કરનારા સૂર્ય ના તેજના ગાળા હાય, તેવુ દેખાવા લાગ્યું. તે વખતે તેનુ કખ ધ “ મેં મારૂં મસ્તક દુર્યોધન મિત્રને અર્પણ કર્યું અને મારા બધુ પાંડવાને પૃથ્વી અર્પણ કરી. ” એમ જાણી ખુશી થતુ હાય તેમ નાચવા લાગ્યુ.
,,
કણુ ના મરણુથી પાંડવાની સેનામાં આનંદરૂપ ચદ્રના ઉદય થયા અને કારવસેનાના મુખકમળા સકાચ પામવા લાગ્યાં, તેટલામાંજ યુદ્ધની સમાપ્તિને સૂચવતા સૂર્ય ક્ષિતિજમાં નિમગ્ન થઈ ગયા.
તે રાત્રે ક ના મસ્તકના કુંડળા લઇ ભીમસેન પોતાના અંધુઓની સાથે ખુશી થતા કુંતીમાતાના ચરણમાં આવ્યા અને તેણે પોતાની માતાને ક ના વધની વધામણી આપી. તે સાંભળતાંજ કુતીના નેત્રમાંથી અશ્રુધારા ચાલી એટલે યુધિષ્ઠિર વિનયથી આહ્યા—“ માતા ! મારે માનદને અદલે શાકાતુર કેમ થાઓ છે ? તમારા વીરપુત્ર અર્જુન રૂપ અગસ્ત્ય કર્ણ રૂપ મહાસમુદ્રના ઘુંટડા કરી ગયા, એ તમારે આનંદ માનવાના છે. આ વખતે શાકાશ્રુ કેમ વર્ષાવા છે ?
કુંતી રૂદન કરતી ખેલી—“ પુત્રા ! એ કર્ણે પાંડુરાજાના પ્રથમ પુત્ર અને તમારા સહેાદર ખંધુ હતા. એ કહ્યું ને