________________
મહાયુદ્ધ ચાલુ.
( ૬૬૫ ) જયમાં ભાગ લેવા એ મિત્રનું કત્ત બ્ય છે.” શલ્યે વિચાર કરી કહ્યુ, “દુર્યોધન ! જો તુ મને મિત્ર તરીકે કહેતા હાય તા એ કાનો અંગીકાર કરીશ, પણ યુદ્ધ વખતે મારાં ઉચ્ચારેલાં વચના કણે સહન કરવાં પડશે. ” શલ્યનેા આ ઠરાવ કણે માન્ય કર્યા. પછી કણે પ્રતિજ્ઞા કરી કે—‹ પ્રાતઃકાળે આ ભૂમિને અર્જુન વગરની ન કરૂ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” કણ ની આ પ્રતિજ્ઞા સાંભળી દુર્યોધન વગેરે પાતપાતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા.
બીજે દિવસે યુદ્ધના સત્તરમે દિવસ હતા. સૂર્ય ઉર્દુવિગિર ઉપર આરૂઢ થયા, તે વખતે અને સેનાના શૂરવીરા પણ કુરૂક્ષેત્રની ભૂમિ ઉપર આરૂઢ થયા હતા. બંનેની વચ્ચે ભયંકર સ`ગ્રામ પ્રવૃત્ત થયા. આ વખતે કર્ણે શલ્યને કહ્યુ કે ‘ વીર અર્જુન કયાં છે ? ' શક્ય આક્ષે—“ કર્યું ! તારા મસ્તક ઉપર કાન નથી, હૃદયમાં વિવેક નથી, અને ચિત્તમાં ચૈતન્ય નથી. કારણકે જો એ બધા હોત તો તું અર્જુનને મારવાની પ્રતિજ્ઞા શા માટે કરે ? યુદ્ધમાં અર્જુનના વિજેતા કોઇ પણ પુરૂષ નથી. ” શલ્યનાં આવાં વચન સાંભળી ક ક્રોધથી ખેલ્યા–શલ્ય ! મ્લેચ્છના જેવી વૃત્તિવાળા જેમાં લેાકેા વસે છે, એવા મદ્રદે શમાં રહેનારા તુ સારાં વચન કયાંથી માલી શકે ? તેમાં પણ
તુ તા એવા લેાકેાના રાજા છે. તેથી તારા મુખમાંથી તે આવુંજ ભાષણ નીકળવુ જોઈએ. તને મારા પરાક્રમની