________________
માયુદ્ધ
(૬૪૧) તને અભિનંદન આપશે. એ પાંડવોને તેમનું રાજ્ય અર્પણ કરી તારે ઈંદ્રપ્રસ્થમાં રહેવું જોઈએ. તેમ છતાં જે તું તેમની સાથે સંધિ નહીં કરે તે તારે ઘણું દુ:ખ સહન કરવું પડશે. તે ઘણીવાર આ ભીમસેન અને અર્જુનનું સામર્થ્ય જોયું છે. એ વીરપુરૂષેની આગળ તારે સર્વ રીતે નમ્ર થવું જોઈએ. તે અત્યારે જ આ વીર અર્જુનનું બળ જોયું છે. ' મારા મસ્તક ઉપર તેણે બાણમય ઓશીકા બનાવી પાતાડળમાંથી સ્વચ છ જળ ખેંચી કાઢયું. આવા સમર્થ પુરૂષની ! સાથે તારે વૈરભાવ ટકી શકશે નહીં. માટે તું આ તારા ધર્મબંધુ યુધિષ્ઠિરને સંપત્તિ અર્પણ કર. અને આ ભયંકર સંગ્રામમાં થનારા કુળને ક્ષયનું રક્ષણ કર.” .
ભીષ્મપિતામહની આ વાણું દુર્યોધનને રૂચિ નહીં. તેના હૃદયમાં ખેદ વૃદ્ધિ પામે. પછી તે ધીમે ધીમે ભીષ્મ-- પિતા પ્રત્યે બેલે—-“પૂજ્ય પિતામહ! નખના અગ્રભાગ ઉપર રેહે એટલી પણ ભૂમિ પાંડવોને આપવાની મારી ઈચ્છા નથી.” દુર્યોધનનાં આવાં વચનો સાંભળી ભીષ્મ કે પાયમાન થઈ ગયા. તેમણે “ભવિતવ્યતા બળવતી છે.” એમ જાણી હૃદયમાંથી ઉડે નિવાસ મુકો. પછી તેમણે કૃષ્ણને ઉદ્દેશીને કહ્યું—“હે હરિ! તમે આ ભરતાદ્ધના પતિ થઈ અરિહંત દેવના શાસનને વિવિધ પ્રકારે સંપાદન કરો.” . .
આટલું કહી તેમના હદયની ભાવના પરિણામ પામી ગઈ. આ “યુદ્ધ કર્મ પાપ યુકત છે” એવું તેમના જાણુવામાં ૪૧