________________
મહાયુદ્ધ-ચાલુ.
(૫૧) અભિમન્યુના શેર્યકર્મને અને જયદ્રથના દુઇ કર્મને અવલેકન કરનારા દેવતાઓના મુખને વિષે “સાધુસાધુ એવા શબ્દની સાથે હાહા શબ્દનું મિશ્રણ થયું હતું. આ વખતે અજુનના પુત્ર અભિમન્યુના શિર્યથી સંતુષ્ટ થયેલ સૂર્ય તેની પર પુષ્પવૃષ્ટિ કરવા માટે પુષ્પલેવાને અસ્તાચળના અરણ્યમાં ચાલતે થયે. સંગ્રામની સર્વ કિયા સમાપ્ત કરવામાં આવી.
અભિમન્યુના મરણથી પાંડેની છાવણીમાં હાહાકાર થઈ રહ્યો હતો. સર્વના આકંદ શબ્દથી ગગનતળ ગાજી રહ્યું હતું. આ વખતે વીર અને સંશHકેને મારી પોતાના પુત્રને વિજયવૃત્તાંત સાંભળવા ઉત્સુક થઈ પિતાના શિબિરમાં આવતું હતું, ત્યાં માર્ગમાં શિબિરના અંતઃપુરમાંથી આકંદ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. કેઈપણ વીરપુરૂષ યુધકથા સાંભળતે તેના જેવામાં આવ્યું નહીં. અશ્વોના મુખ આગળ ઘાસ ની નથી અને હાથીઓને પિંડદાન આપતા નથી, હજારે કે છતાં છાવણું શૂન્ય જેવી દેખાતી હતી. આ બધો દેખાવ જોઈ અજુનના હૃદયમાં સંશતકના વિજ્યથી ઉત્પન્ન થયેલા આનંદને બદલે શેક ઉત્પન્ન થઈ ગયે. - અજુન શેકાતુર થઈ યુધિષ્ઠિરના તંબુ આગળ આવે. પિતાના જ્યેષ્ટ બંધુને પુછતાં તેણે રૂદન કરતાં કરતાં અભિ મન્યુના માઠા ખબર આપ્યા જે સાંભળી અર્જુન શેફસાગરમાં મગ્ન થઈ ગયા. ક્ષણવારે તે મહાવીરે ધૈર્યને પ્રાપ્ત કરી અભિમન્યુના મરણનું વૃત્તાંત યુધિષ્ઠિરને પુછયું, એટલે