________________
મહાયુદ્ધ.
( ૬૩૯).
શલ્ય લાગેલા છે, તે મારા ચિત્તને દુ:ખિત કરે છે; તે જો તમેા આજ્ઞા કરો તેા હું તમારા શરીરને નિ:શસ્ય કરી તેના ઘા રૂઝાવુ. કારણ કે મારા હાથમાં ઘાને રૂઝવનારી એક મુદ્ધિકા છે, જેના જળના સિ ંચનથી ગમે તેવા ઘા પણુ રૂમ જાય છે. પેાતાના નામથી અંકિત એવા માણેાવડે તમને દુ:ખ આપનાર આ પુત્ર અર્જુન શરમાઈ નમ્ર મુખ કરી રહ્યો છે. પૂજ્યપિતા ! એ અર્જુનનું દુ:ખ દૂર કરવા તમે પ્રસન્ન થાઓ અને તમારા શરીરને નિ:શલ્ય કરવાની આજ્ઞા આપેા.” ધર્મરાજાનાં આવાં વચન સાંભળી ભીમ ખાલ્યા—— વત્સ !
"C
આ દ્રવ્ય શક્ય મને દુ:ખ ઉત્પન્ન કરતા નથી, પણ વ્યથાને ઉત્પન્ન કરનારા મારા ભાવ શા છે. તેઓના આ ભદ્રગુણાચાય શુદ્ધ ઉપદેશ કરી ઉદ્ધાર કરશે. આ પુગાદિ શરીર અહિરાત્મા એજ આત્મા છે એવી જે પુરૂષમાં બુદ્ધિ રહેલી છે, તે પુરૂષનેજ આ દ્રવ્ય શલ્યે કરી દુ:ખ થાય છે, પશુ હું વત્સ ! મને તે બાહ્ય શરીરને ભેદ કરનારા આ ખાણ શક્લ્યા અંતરંગ ભાગમાં દુષ્કર્મ કરી થનારા મના ભેદ કરવામાં સહાય કરે છે.” આ પ્રમાણે કહી ભીષ્મે કૃષ્ણની સામે હૃષ્ટિ કરી અવલેાકન કર્યું. પુન: તેમણે જણુાવ્યુ, “ વત્સ! આ સમયે મને બહુ તૃષા લાગી છે, માટે તમે પાણી લાવી મારી તૃષાને શાંત કરો.' ભીષ્મનાં આવાં વચન સાંભળતાંજ દુર્યોધને સ્વચ્છ અને સુગંધી પાણી લાવી ભીષ્મની આગળ થયું. ભીષ્મે તે પાણી લેવાની ના કહી અને જણાવ્યું—