________________
મહાયુદ્ધ ચાલુ.
(૬૪૫) છુટવા લાગ્યાં. ક્ષણવારમાં તે રણભૂમિમાં બંને પક્ષના વીરેના મસ્તકેથી ભૂમિ આચ્છાદિત થઈ ગઈ અને તેમના કબંધ નૃત્ય કરવા લાગ્યા. ગજે કોના મસ્તકેથી ગગનપ્રદેશ છવાઈ ગયે. તેમની સુ જાણે વીર પુરૂષને ભાથા હોય તેવી દેખાવા લાગી. કેઈ ગજેન્દ્ર પિતાનીપર બેસનાર વીરનું મૃત્યુ થવાથી નારાજ થઈ શત્રુને મારવા તૈયાર થતું હતું. પરસ્પર યોધ્ધાઓના ગજે કોનું દંતાદંતિ યુદ્ધ જેઈ આકાશમાં રહેલા દેવતાઓને વિશેષ કેતુક થતું હતું.
યુધ્ધ પ્રવૃત્ત થયા પછી ધનુર્વેદના મહાન ગુરૂ દ્રણચાર્ય અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. અર્જુનની શસ્ત્રવિદ્યામાં પ્રવી ણતા જોઈ દ્રોણાચાર્યને વિચાર થઈ પડ્યો કે, આ અર્જુન નની ધનુષ્યકળા મારા કરતાં અધિક છે, તે ઉપરથી જણાય છે કે અર્જુનને વિષે ધનુર્વિદ્યાના શિક્ષણમાં કે બીજા ગુરૂને સંસ્કાર છે. દ્રોણાચાર્યની કેટલીએક શક્તિ જોઈ અને વિચાર કર્યો કે, “આ ગુરૂએ મને એમની પાસે છે તેટલી સંપૂર્ણ ધનુષ્યકળા શીખવી નથી.”
આ પ્રમાણે દ્રોણાચાર્ય અને અર્જુનનું યુદ્ધ ચાલ્યા પછી બંને પક્ષમાં કઈને જય પરાજય ન થવાથી જયલક્ષમી શંકામાં પડી અને સૂર્ય અસ્ત પામે. એથી યુધની ક્રિયા સમાપ્ત કરવામાં આવી અને બંને પક્ષના વરે જ્યનાદ કરતા કરતા પિતાના આવા સસ્થાનમાં ચાલ્યા ગયા હતા.