________________
જૈન મહાભરત.
( ૬૨૮)
વાંગનાઓ કૌતુક અને ભયથી જોતી હતી. ક્ષણવારમાં ઉત્તરકુમારે આણ્ણાના વરસાદ વર્ષાવી શલ્યને આચ્છાદિંત કરી દીધા, પછી શયે એવું જોર ખતાવ્યું કે જેના ખાણાના પ્રહારથી ઇંદ્ર જેમ વજ્રથી પતને પાડે તેમ ઉત્તરકુમારને પેાતાની શક્તિથી પાડી દીધા હતા. આ વખતે પાંડવસેનામાં હાહાકાર થઇ રહ્યો. પછી ધર્મરાજાના ધનુર્ધારી યાદ્વાએ કરવાના સેનાપતિ ભીષ્મની સામે યુદ્ધ કરવા લાગ્યા. વીરણ ભીષ્મે પ્રલયકાળના મેઘની ધારાવૃષ્ટિ જેવા બાણેાથી સર્વ દિશાએને આચ્છાદિત કરી દ્વીધી. આથી કેટલાકના રથા માનની સાથે ભાંગી ગયા. કેટલાકની ધ્વજાએ પરાક્રમની સાથે તુટી પડી અને કેટલાકની ધનુ તા થૈયની સાથે ધ્વસ્ત થઇ ગઈ. કેટલાક સુભટાના પ્રાણની સાથે અવા પલાયન કરી ગયા, કવચા છિન્નભિન્ન થઇ ગયા, છત્રા ભાંગી પડયા અને સારથિએ મૂર્જિત થઇ ગયા. ભીષ્મપિતામહે આ પ્રમાણે પાંડવાની સેનાને માકુળવ્યાકુળ કરી દીધી. પછી ભીષ્મના પરાક્રમથી ઉત્સાહિત થયેલા ધૃષ્ટદ્યુમ્ન પણ કરવાની સેનાના મહાન સંહાર કર્યો. આ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં શાણિતની સરિ તા ચાલી. તે નદીઓમાં વાળ શેવાળ અન્યા, વીરપુરૂષોના સુખ કમળ થયા, રથા નાકા થઈ, હાથ પગ મત્સ્ય થયા, શ્વેત છત્રા પાયણીએ થઇ, વજાએ તટવૃક્ષ બની અને ગજેદ્રો પ ત થયા હતા. કુરૂક્ષેત્રની રણભૂમિ ધ્વજમય, ધનુષ્યમય, છત્રમય, અશ્વમય, ગજમય, વીમય અને ર્થમય દેખાવા લાગી. વીરરત્ન ભીમે ઘણીવાર યુદ્ધ કર્યા પછી દયાવર્ડ