________________
(૨૭)
મહાયુદ્ધ અને મહાવત મહાવતની સાથે એમ પરસ્પર ઠંદ્વયુદ્ધ પ્રવર્તાવા લાગ્યું. દ્ધાઓના પાદપ્રહારથી અને રથના ચકવેગથી ઉત્પન્ન થયેલી રજ “આ સૂર્યના કિરણરૂપી બા વીરેના ઉપર ન પડે” તે માટે જ જાણે હોય, તેમ સૂર્યને આચ્છાદિત કરવા લાગી. મન્મત્ત ગજેંદ્રો અને ચપલ અને સામસામા આવી અથડાવા લાગ્યા. રાની પંકિત વાયુએ કંપચમાન કરેલી વજાઓના વસ્ત્રાચળથી જાણે શત્રુઓના રથને બોલાવતી હોય, એમ સંચાર કરવા લાગી. ઉંચા કેશવાળા અને શૈર્યથી રક્ત નેત્રવાળા પાયદળના સુભટે જાણે ચમકિંકર હોય, તેમ ચારે તરફ યુદ્ધ કરવાને સંચાર કરતા હતા. પાંડવોની સેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન અને કેરની સેનાનો સ્વામી ભીષ્મ એ બંને પિતપોતાની સેનાના સર્વ યોદ્ધાઓને સૂચના આપી યુદ્ધ કરાવતા હતા. પાંડવ સેનાના મહાવીર ઉત્તર કુમાર, અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પાંચાલે યુદ્ધને ઉત્સાહ, ક્ષાત્રધર્મ, વીરવ્રત અને શૈર્ય ધારણ કરી રણભૂમિમાં ઘુમતા હતા. તેઓના તીક્ષણ બાણેના મારાથી કૈરવસેનાના સુભટે સિંહથી શૃંગાળની જેમ પલાયન કરી જતા હતા.
આ વખતે રથ ઉપર બેઠેલા મદ્ર (મધરાશ) ના રાજા શલ્ય અને હાથી પર બેઠેલા વિરાટરાજાના ઉત્તરકુમારનું - યંકર યુદ્ધ ચાલ્યું. તેઓ કાન સુધી ધનુષ્ય ખેંચી ખેંચીને બાણની વૃષ્ટિ કરતા હતા. તેમનું યુદ્ધ આકાશમાં રહેલી દે