________________
-
-
મહાયુદ્ધ.
(૩૫) કરવા લાગે. ભીમસેન વગેરે ઉભા રહી ભીખની રક્ષા કરવાને આવતા દુર્યોધન વગેરેના બાણેને નાશ કરી તેમને વિખેરી નાખ્યા પછી અને શિખંડીની પાછળ રહી ભી
મપિતા ઉપર બાણેને સમુદાય છોડવા માંડે. એ બાણેને વેગ અને તેને છેડવાની ચાલાકી જોઈ ભીમે પોતાના સારથીને કહ્યું, “સારથિ ! આ બાણે ઘણાં મર્મભેદક છે. તેમ વળી કયાંથી આવે છે, તે જોવામાં આવતું નથી. આવી ચાલાકીવાળાં આ બાણે શિખંડીના નથી, પણ અર્જુનના લાગે છે. વીર અર્જુન શિવાય બીજા કોઈનું આવું હસ્તલાઘવ હોયજ નહીં. મારા વત્સ અર્જુનને આ ધનુર્વિદ્યાને અનુ ભવ લેનારે આ મારો અંતરાત્મા મૃત્યુદશામાં પણ આનંદ પામે છે.”
ભીષ્મપિતા આ પ્રમાણે પિતાના સારથિને કહેતા હતા, તેવામાં અકસ્માત આકાશવાણું ઉત્પન્ન થઈ કે હે ગાંગેય ! તારા ગુરૂએ ઉચ્ચારેલી વાણીને તું વિસરીશ નહીં.” આ વાણી સાંભળી દુર્યોધને ભીષ્મને પુછયું, “તાતી કોઈ ખેચર આકાશ વાણથી તમને ગુરૂની વાણું સ્મરણમાં રાખવાની સૂચના કરે છે. તે શું છે?”
ભીષ્મ સ્મરણ કરીને બોલ્યા–“વત્સ! દુર્યોધન!હ બાલ્યાવસ્થામાં મારા મશાળમાં રહેતું હતું. તેવામાં એક વખતે કઈ ચારણશ્રમણમુનિ આવી ચડ્યા તેમને હું માતાની સાથે વંદના કરવા ગયે. તે સમયે કૃપાળુ એવા ચારણમુનિએ