________________
યુદ્ધાર ભ
( ૧૦૩ )
જલાલી સાંભળી મને અને મારી પુત્રીને ભારે શાક તથા ક્રોધ થયા છે. તમે હજુ છવા છે, એ વાત જાણી મારા ક્રોધાગ્નિ પુન: પ્રજવલિત થયા છે, તે તમારી આહૂતિ આપ્યા વિના શાંત થશે નહી. જે વૃદ્ધસ્રીએ મારા કાળ પુત્રને સાવી અગ્નિમાં માન્યા છે, તે કાઇ યાદવાની દેવી હાવી જોઇએ. યાદવાના કપટથી એ કામ અનેલુ છે. તેનુ ફળ સ યાદવાને મળ્યા વિના રહેશે નહી'. પર ંતુ મારી પુત્રીને વિધવા કરનાર એવા મળરામ અને કૃષ્ણને જો તમે મને અણુ કરશે તે તમારા યાદવકુળનુ થોડે ઘણે અંશે પણ કલ્યાણ થશે. ” આ સ ંદેશા કહેવા સારૂ સ્વામી જરાસ ંઘે મને માકહ્યા છે. માટે રાજન્! પોતાના કુળનું કલ્યાણ થવા સારૂ તમે એ ગોપના પુત્રાને જરાસંઘને સોંપી દો. જે કાર્ય કરવાથી ઘણા લાભ થતા હાય, તેવું કામ સુજ્ઞ પુરૂષે કરવુ જોઇએ. મહારાજ જરાસંઘ સમર્થ છે તેની આજ્ઞા તમારે મસ્તક પર ધારણ કરવા યાગ્ય છે. જો તમે એની માજ્ઞાને માન્ય નહીં કરો તા તમારે ઘણુ જ શૈાચવુ’ પડશે. ”
દૂતનાં આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું. “ દૂત ! તારા પ્રભુની આ વાણી યુક્તિથી સુંદર છે. પેાતાના મિત્રવગી રાજાઓના આશ્રયમાં જઇ રહેનારા અપરાધીઓને મિત્રવર્ગી રાજા પાસેથી માગવા એ ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓને ચગ્ય નથી, પરંતુ તારા સ્વામી જરાસંઘ જો મિત્રતાથી તેઓને મારી પાસેથી માગતા હાય તા રામ