________________
મહાભારત.
જૈન મહાભારત. વચનથી મેં તે રત્નમાળા લઈ તેના સ્પર્શવાળા જળથી તમારી ઉપર સિંચન કર્યું, એટલે તમે સત્વર સચેતન થયા અને અમારા મને રથ સફળ થયા. “તે ઉપકારી ભિન્ન હમણાં ક્યાં ગયે છે!” યુધિષ્ઠિરે ઉત્સાહથી પુછયું. “તે ભિલ હમણાં સુધી અહિં હતું, અત્યારે કયાં ગયે, એ મને ખબર નથી.”àપદીએ આસપાસ જોઈને કહ્યું. આ વખતે પાંડેએ તે ભિલ્લને શોધવાને આસપાસ જેવા માંડયું, ત્યાં તે સરોવર, વૃક્ષ કે કોઈ પણ લેવામાં ન આવ્યું. થોડીવારે સુવર્ણ જેવી કાંતિવાળે એક દિવ્ય પુરૂષ યુધિષ્ઠિરના જોવામાં આવ્યું. તે દિવ્ય પુરૂષ પ્રસન્ન થઈને બે –“રાજન, તમે એકાગ્રચિત્તે જે ધર્મારાધન કર્યું હતું તેને આ પ્રભાવ છે. હું ધર્માવલંસ નામે સધર્મ દેવકને નિવાસી દેવતા છું. સધર્મપતિ ઇંદ્રની મારી ઉપર અત્યંત પ્રીતિ છે. હું સર્વ ધામિકેનું પ્રતિપાલન કરનારો છું. તમારા જેવા ધમરાધક તપસ્વી જનની ઉપર કૃત્યા રાક્ષસીની પીડા થનારી છે, એવું અવધિજ્ઞાનથી જાણી, તેને નાશ કરવા હું આ સ્થળે આવે હતું. જે સેના તમારા જોવામાં આવી હતી, તે મેં વિમુવી હતી. તમારી પ્રિયા દ્વૌપદીના શરીર પર જે આ ચાબુકને માર દેખાતું હતું તે પેટે હતે. તેને તે પવિત્ર રમણની કમળપુપે પૂજા થતી હતી. તમારી પ્રિયાનું હરણ પણ મેં જ કર્યું હતું. આ સુંદર સરોવરના જળને વિષરૂપ પણ મેંજ કર્યું હતું. અને જિલ્લ પણ હું જ થયે હતે. સંપ્રતિ તમો