________________
(૫૮૦)
જૈન મહાભારતઃ
કર્યો છે કે, રક્ષેત્રમાં શત્રુઓનું બાહુબળ જોયા શિવાય જે પૃથ્વી આપી દેવી, તે શૂર પુરૂષને શરમ ભરેલુ છે. જેએ બાહુબળીયા હાય, તેઓ ખીજાએ જીતેલી સપત્તિને ઇચ્છતા નથી. સિંહ પાતે શિકાર કરેલા ગજેંદ્રનોજ માહાર કરે છે.”
કૃષ્ણના આ વચનાથી ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ ઉશ્કેરાઇ ગયા હતા. પછી શાંત યુધિષ્ઠિર એટલું બાલ્યા હતા કે, ‘અવધ કરવાને મારૂં મન પ્રવૃત્ત થતું નથી. પર`તુ તે કા` દૈવેજ બતાવ્યુ, તે હવે શું કરવું? પછી યુધિષ્ઠિરે યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા આપી હતી.
આ વખતે ધૃતરાષ્ટ્રના પ્રખ્યાત સારથિ સંજય વિષ્ટિ કરવા માટે યુધિષ્ઠિરની પાસે આવ્યેા હતેા. તેણે યુધિષ્ઠિરની આગળ ધૃતરાષ્ટ્રનાં વચના કહ્યાં હતાં. તેમાં ધૃતરાષ્ટ્રે જણાવ્યું હતું કે, “ મારા પુત્ર દુર્મતિ દુર્ગંધન મારૂં કહ્યું માનતે નથી. તેની પડતી દશા આવી હાય તેમ લાગે છે. માટે વત્સ યુધિષ્ઠિર, તુ વિવેકપૂર્વક વિચાર કરી ખંધુઓની સાથે વિશ ધના ત્યાગ કરવા પ્રયત્ન કરજે.” ધૃતરાષ્ટ્રના આ સદેશે સજયના મુખથી સાંભળી યુધિષ્ઠિરે તેને કહ્યું હતું. “ આ સજય! વૃદ્ધપિતા ધૃતરાષ્ટ્રને મારા નમસ્કાર કરી નિવેદન કરજે કે, ખાંધવાના વધ ન થાય તેને માટે મારૂ હૃદય પ્રયત્ન કર્યા કરે છે, પણ તમારા દુર્યોધનની એવી પ્રવૃત્તિ છે કે, એ કાં થયા વિના રહેશે નહીં. કદિ હું શાંત થઈ પૃથ્વીના ત્યાગ કરીશ, પણ જેઓનું પરાક્રમ અનિવાય છે એવા મારા ભીમ
cr