________________
વિદુર વૈરાગ્ય.
(૫૮૩) થયેલી સંપત્તિ સાધુપુરૂષને ભેગવવા ગ્ય નથી. અધર્મ પુરૂષની પાસે સંપત્તિ નિરંતર રહેલી હોય, તે પણ હાથમાં રહેલા દિપકની કાંતિના સરખી તે પુરૂષથી દૂરજ રહે છે. ધર્મ અને કર્મ એ બંને જેને ઉત્તમ પ્રકારે ચાલે છે, તે પુરૂષના વંશને વિષે લક્ષમીરૂપ વલ્લી નવપલવિત થઈ સુશેભિત થાય છે. રાજાઓની સંપત્તિ એ ધર્મરૂપ કલ્પવૃક્ષના પલ્લવ છે, શત્રુને ય એ તેને પુછ્યું છે, અને સુખસંપદાની પ્રાપ્તિ એ તેના ફળ છે. જે સમયે ધર્મરૂપી સૂર્ય ઉદય પામવાને થાય છે, તે સમયે વૈરિઓને પરાભૂતિ રૂપી રાત્રિ ક્ષય પામતી જાય છે. જે પુરૂષની પાસે ધમ રૂપી ચેકીદાર નિરંતર જાગ્રત રહે છે, તેને વ્યસનરૂપ ભયંકર ચેર શું કરનાર છે? આવા ધર્મને લુબ્ધ પુરૂષે ઓળખી શકતા નથી. જેમ અદેખાને કેઈની સાથે મૈત્રી થતી નથી, તેમ ભી પુરૂષને ધર્મ પ્રાપ્ત થતું નથી. ધર્મ અને લેભ એ બંને એક સ્થળે વાસ કરી શકતા નથી. લોભ એ ન્યાયરૂપ પર્વતને છેદન કરવામાં વજી રૂપ છે અને કીર્તિરૂપી કમલને સંકેચ કરવામાં ચંદ્ર સમાન છે. એ માટે મોટા પુરૂએ લેભને ત્યાગ કરે, જોઈએ.” આવો વિચાર તારા લેભી પુત્ર દુર્યોધનના હૃદયમાં કદિપણ આવવાને નથી. હવે મૃત્યુને ગ્રાસભૂત થવા તૈયાર થયેલા તારા પુત્ર દુર્યોધનને તેના નિંદઆગ્રહથી નિવારણ કર અને આપણા કુળની રક્ષા કર.” વિદુરનાં આવાં બેધક વચને ધૃતરાષ્ટ્ર સાંભળી રહ્યો હતે. ઘણીવાર વિચાર કર્યા પછી
કરી શકતા અને કાર્તિરૂપેએ લાલ