________________
વિદુર વૈરાગ્ય.
( ૧૮૯ )
અને વારૂણાવત—એ ચારગામ આપવાના છે અને એક ગામ શાંતમૂર્ત્તિ યુધિષ્ઠિરને આપવાનુ છે. એટલું આપવાથી એ પાંડવા મારા વચનથી તારી સાથે સ`ધિ કરશે. કારણકે, સજ્જન પુરૂષા કુળક્ષય થતા જોઈ અલ્પલાભથી પણ સંતાષ માને છે. આટલું જો તું નહીં માને તા સર્વ જગતને ડુબાવનાર સમુદ્રની મર્યાદાના જેવા તારી સેનામાં પાંડવરૂપ સમુદ્રના સેતુ કાણુ થનાર છે ? અર્થાત્ કાઈ નથી.”
;
કૃષ્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધન કર્યુંની સામે જોઇ પાંડવાને કાંઈપણુ આપવું નહિ...” એવી સૂચના કરી એક્લ્યા—ગાવિંદ! તમે પાંડવાનુ એટલુ બધું બળ માના છે, પરંતુ એટલું ખળ પાંડવામાં હોય, એવું મને લાગતુ નથી. આજ સુધી પાંડવાને મેં જીવતા મુકયા છે, પણ જો હવે પાંડવા પેાતાના મહુમદે કરી એક પણ ગામ લેવાની વાત કરશે તેા તે સિદ્ધ થનાર નથી. જો તે પાતાના બાહુબળનું છેવટ જોવાની ઇચ્છા રાખતા હાય તો તેમણે સત્વર ક્રુરૂક્ષેત્રની યુદ્ધભૂમિમાં આવવું” આ પ્રમાણે કહી દુર્યોધને એક તરફ જઈ કણ ની સાથે મસલત કરી કે, “આ વષ્ટિ કરનાર કૃષ્ણનેજ બાંધી લેવા ” આ મસલત સકિના જાણુ. વામાં આવતાં તેણે તે વાત કૃષ્ણને સૂચવી આપી. પછી જ્યારે દુર્યોધન અને કર્ણે મસલત કરી આવ્યા એટલે કૃષ્ણે ક્રાધાવેશથી કહ્યું. “હામેલા અગ્નિ તેમાં હામ કરનારને શું નથી ખાળતા? ઉપકાર કરનારા પુરૂષ ઉપર કુમતિ પુરૂષ અપ