________________
માલ
મારામારી એ કાજધાનીમાં મેળવવાની
યુદ્ધારંભ.
(૫૭) પૂર્વે આ માલ દ્વારકાના લેકેએ તમે જે મૂલ્ય કહ્યું, તેનાથી આઠગણું મૂલ્ય મા હતો, તથાપિ અમોએ તેમને તે માલ આપે ન હતો. તે કરતાં વધારે મૂલ્ય મેળવવાની આશાથી અમે આ માલ આ રાજધાનીમાં લાવ્યા છીએ. પણ જ્યારે આપ રાજકુમારી ઓછા મૂલ્યથી અમારા આ કીંમતી માલની માગણી કરે છે, તેથી અમને ભારે ખેદ ઉત્પન્ન થાય છે.” પિતાજી! પછી દ્વારકાનું નામ સાંભળી મેં તેમને પુછયું. હે વ્યાપારીઓ! શું આ પ્રતિવાસુદેવની રાજધાનીના કરતાં તે દ્વારકા શ્રેષ્ઠ છે? પછી તેમણે કહ્યું કે, “રાજપુત્રી ! દ્વારકાનગરીની શી વાત? એ મહાનગરી દેવતાઓએ નિર્માણ કરેલી છે, તે નગરીની બધી રચના સુવર્ણમય છે. તેના ઉંચા કેટ ઉપર મેઘ આવી વિશ્રાંતિ કરે છે. રાત્રે તે નગરીની સુવર્ણ મય ચંદ્રશાળાઓ ઉપર આવેલા ચંદ્ર પતવણી થઈ જાય છે. તેની પાસે આવેલા સમુદ્રના તીર ઉપર વિહાર કરતે પવન પિતાની શીતળ હેરેથી યદુકુમારેના શરીરના પરસેવાના બિંદુઓનું પાન કરે છે. જાણે દ્વારકાનગરીના અદ્ભુત રત્નરાશિને ગ્રહણ કરવા ઈચ્છતો હોય તેમ સમુદ્ર તેની આસપાસ વેષ્ટિત થઈ તે નગરીની સેવા કરે છે. એ દ્વારકાનગરીમાં ઇંદ્રના ગર્વને તુચ્છ કરનાર યાદવપતિ મહારાજા સમુદ્રવિજય મટી સમૃદ્ધિવાળું રાજ્ય કરે છે. તેનો લઘુબંધુ વસુદેવ એ તો પરાક્રમી છે કે, દેવાંગનાઓ જેના ગુણોનું યશોગાન સદા કર્યા કરે છે. તે વસુદેવને ચંદ્ર અને સૂર્યના જેવા બે પરાક્રમી પુત્ર છે. તેમાં મોટે પુત્ર બળદેવ આ જગતમાં બળવાન