________________
વદુર વૈરાગ્ય.
(પલા ) ચન કૃષ્ણના મુખેથી સાંભળી કણે ઉત્તર આપ્યો કે, “ગેવિંદ ! આપ કહો છો તે સત્ય છે, પણ મેં દુર્યોધનને યાવ જજીવિત મૈત્રી રાખવાનું વચન આપ્યું છે, તેથી દુર્યોધન મને કદિ પ્રાણદાન કરવાની આજ્ઞા કરે તો પણ મારે તે માન્ય ક રવી જોઈએ. આ વખતે જે હું છુટીને પાંડ તરફ આવું તે મારા જીવનને કલંક લાગે અને હું જગતમાં ખરેખર કૃતની કહેવાઉં. હે કૃષ્ણ, તમે મારી માતા કુંતીને મારી વંદના કહીને કહેજો કે, “તમારા ચાર પુત્રનું આયુષ્ય હું હણનાર નથી. માત્ર મારું મન કોઈ કારણને લઈને બાળપણથી જ અર્જુનને જીતવાની ઈચ્છા રાખે છે. અને યુદ્ધમાં તેને મારવાની ઈરછા પણ કરે છે. વળી કહે છે કે, હે માતા! છેવટે તારા પાંચ પુત્રે બાકી રહેવાના છે. જે અજુનનું મૃત્યુ થશે તે હું પાંચમે ગણાઈશ અને મારું મૃત્યુ થશે તે અર્જુન પાંચમે ગણશે.”
કણે આપેલે માતાને સંદેશે સાંભળી કૃષ્ણ પ્રસન્ન થયા ને તેને પ્રેમથી આલિંગન કરી માર્ગમાંથી જ પાછવિદાય કર્યો. તે પછી કૃષ્ણ જ્યાં પાંડુરાજા રહેલા છે, એવા વિ દુરના મંદિરમાં આવ્યા હતા. કૃષ્ણને જોઈ પાંડુરાજા ઘણે ખુશી થયે હતે. પછી કૃષ્ણ દુર્યોધનના દુર્વચને પાંડુને કહી સંભળાવ્યાં, એટલે પાંડુરાજાના હૃદયમાં કૈર ઉપર ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યું. તે ક્રોધાવેશથી બે-કણ !. તમે કુંતીપુત્રને મારીવતી આ પ્રમાણે કહેજે-“જો તમારે