________________
વિદુર વૈરાગ્ય.
(૫૮૧.) સેન વગેરે બંધુઓની મારી સાથે એકતા રહેનાર નથી માટે તે બંધુઓની સાથે વિચાર કરી જે સર્વને મેગ્ય લાગશે તે કરીશું.” શાંત યુધિષ્ઠિરે સંજયને આ પ્રમાણે કહ્યું, તેવામાં ભીમસેન આવેશથી બોલી ઉઠ—સંજ્ય! દુર્યોધનની સાથે અમે સંધિ કરવાના નથી. કારણ કે, ઘણુ વખત સુધી અમે રાહ જોઈ તે છતાં તેને યુદ્ધ કરવાને ઉત્સાહ પ્રાપ્ત થયેલ છે, તે એ યુદ્ધના ઉત્સાહમાં સેંકડો શત્રુઓના કબંધેનું તાંડવ નૃત્ય દૃષ્ટિએ પડશે તે વખતે હું દુર્યોધનની જંઘાને ભેદી, તેમજ દુઃશાસનની ભુજાનું છેદન કરી યુદ્ધ સાગરને પારગામી થઈશ. તે પછી અર્જુન, સહદેવ અને નકુલે પણ પોતાની યુધેચ્છા પ્રદર્શિત કરી હતી. તે સર્વ સાંભળી સંજય હસ્તિનાપુરમાં આવ્યું હતું. ત્યાં જઈ તેણે દુર્યોધન વગેરેના સાંભળતાં ધૃતરાષ્ટ્રને બધી વાત જણાવી હતી. અને છેવટે કહ્યું હતું કે, “પાંડને પૃથ્વીને સ્વીકાર કર્યા વિના સંધિ ઈષ્ટ નથી. તમે તેમને પૃથ્વી અર્પણ કરી છતાં પણ તે પાંડ સંધિ કરવાની ઈચ્છા કરતા નથી. દ્વપદીના કેશકષર્ણને પ્રતિકાર કરવા સારૂ ઉઘુક્ત એવા તે પાંડે તમારા પ્રાણની સાથે પૃથ્વીને સ્વીકાર કરશે.”સંજયનાં આ વચને સાંભળી દુર્યોધન અતિરેષાતુર થઈ બે -“અરે સંજય! તને આવી વષ્ટિ કરવાનું કામ કોણે સેંગ્યું હતું? તું પાંડની સાથે મળી ગયે લાગે છે. પણ તેને ખબર નથી કે આ મારા ખીરૂપી રાક્ષસના પાંચે પાંડે પ્રથમ પ્રાણાહુતિ થઈ જશે. મારા બાહુરૂપી વજગુહાથી રક્ષણ