________________
દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ.
(૩૭)
કહ્યું કે, મારું નામ તંતિપાળે છે અને હું પાંડવપતિ યુધિષ્ટિરને ત્યાં અશ્વોની પરીક્ષા કરનાર તરીકે નોકર હતો. “અમુક ઘડે ક્યા દેશને છે, કેટલા વર્ષને છે અને તેની વહનશક્તિ કેવી છે ” એ બધા અશ્વલક્ષણોને હું સારી રીતે જાણું છું અને તે સાથે અશ્વોના રોગની ચિકિત્સા પણ કરું .” આવા તેનાં વચને સાંભળી અને તેની આકૃતિ ઉપરથી તેના ચાતુચેનું અનુમાન કરી રાજાએ તેને પિતાની અશ્વશાળાને ઉપરી બનાવે છે.
તે પછી અધું વસ્ત્ર પહેરી, બાકીના અર્ધા વસ્ત્રો કેડ બાંધી અને હાથમાં મેટી પેખિકા લઈ કઈ ભરવાડના જે પ્રચંડ પુરૂષ આવ્યો. તેને દૂરથી જોઈ રાજાએ બોલાવ્યો અને પુછયું કે, “તું કોણ છે?” તેણે ઉત્તર આપ્યા–“રાજેંદ્ર! મારું નામ ગ્રંથિક છે. યુધિષ્ઠિરરાજાના ગાયેના વંદને હું રક્ષક, પાલક અને ચિકિત્સક છું. પશુઓની સર્વ પ્રકારની પરીક્ષા કરવામાં હું પ્રવીણ છું. યુધિષ્ઠિરની શાળામાં પ્રત્યેક વાડામાં એક એક લાખ ગાયે હતી. તેઓના રક્ષકેને હું સ્વામી હતો.” આવાં તેનાં વચન સાંભળી રાજાએ તેને પિતાની શાળામાં નીમે છે અને સર્વપાલને અધિપતિ કર્યો છે.
તે પુરૂષે હીંડાળાને હલાવતાં હલાવતાં કહ્યું, “મનેઅમે, એ વાત તે મારા જાણવામાં છે, પણ જે રાજાના અંતઃપુરમાં એક સુંદરી આવેલી છે, જે સૈરપ્રીને નામે ઓળખાય છે. તે કોણ છે? તેનું મને હર સંદર્ય જોઈ મારું મન આકુળ