________________
.
જૈન મહાભારત
આ ખબર સાંભળી વિરાટપતિ ઉશ્કેરાયે અને સત્વર યુદ્ધ કરવાને તૈયાર થયે.
આ વખતે તે અર્જુન શિવાય ચારે પાંડ વિરાટરાજાના સૈન્યમાં આવ્યા હતા. કારણ કે, જે અજુન સ્ત્રીને વેષ છોડી અને ગાંડીવ ધનુષ્ય લઈ સાથે આવે તે સર્વ વાત ખુલ્લી થઈ જાય. આ સમયે સહદેવ શમીવૃક્ષ ઉપરથી શસ્ત્રાસ્ત્ર લઈ આવ્યું. પિતે પિતાનાં લઈ બાકીનાં તેઓને આપ્યાં હતાં. વિરાટરાજા અશ્વ સૈન્ય લઈ નગરની બાહર નીકળે. તે વખતે આકાશમાં એવી ધુળ ઉડી કે, સૂર્યોદય છતાં ચારે તરફ અંધકાર વ્યાપી ગયું. વિરાટરાજાના રણવાદ્યને ધવનિ સુશર્માના કાનમાં આવ્યું તેથી તેની ધાક ઉઘડી ગઈ. તરત તે ધેનુઓના છંદને પછવાડે રાખી વિરાટરાજાની સામે ઉભે રહ્યો. બંને સેનાઓના વીર પુરૂષના બાણેના પ્રહારરુપ મહા યુદ્ધ પ્રવૃત્ત થયું. ક્ષણમાં તે રૂધિરની નદીઓ વહેવા લાગી. તેની અંદર પડેલા વીરેનાં માથાં જાણે કાચબા હેય, તેવા દેખાવા લાગ્યા. અને હાથ પગ મત્સ્યરૂપે દેખાવા લાગ્યા. કપાઈ પડેલા શૂરવીરેના હાથના પંઝાએ કમળપુષ્પના જેવા જણાવા લાગ્યા. તુમુલ સંગ્રામ જામ્યા પછી વિશટરાજાની સેનાએ એ ધસારે કર્યો કે, સમુદ્રની લહેરેથી જેમ નદીની લહેર હટી જાય, તેમ સુશર્મારાજાની સેના હઠી ગઈ. પછી પિતાની ખાસ સેના લઈ સુશર્મા પોતે યુદ્ધ કરવા સામે આવ્યું. જાણે શત્રુરૂપ તૃણને બાળવાને દાવાનળ હોય, તેમ