________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ,
(૫૧)
""
આ પ્રમાણે વિરાટરાજાના અતિ વિલાપ સાંભળી માલિની— સર'ધી રાજાને ધીરજ આપવાને ખેલી—“ મહારાજા, જો - હન્નટની સહાય હાય તા તમારા કુમારને કોઇ જાતના ભય નથી. ” આ વખતે કૅ કપુરાહિત આવ્યા, અને તેણે રાજાને શાક કરતા જોઇ અને તેનું કારણ જાણીને કહ્યુ, “ રાજેંદ્ર, જરાપણ ભય રાખશો નહિ, બૃહન્નટ તમારા પુત્રને સહાય કરી વિજય અપાશે. ” કકના વચનથી રાજાના હૃદયમાં વિશેષ ધૈય આવ્યું. આ પ્રમાણે રાજા ધૈય નુ અવલખન કરી રહ્યો છે. તથાપિ પુત્રના વિષયમાં તે શંકાશીલ થતા હતા. એટલામાં એક કૃત દોડતા આવ્યે અને તે ઉત્સાહિત થઇ મેત્યા—“ મહારાજા, આપના રાજકુમાર વિજયં મેળવી આવ્યા છે. ” આ વધામણીની વાણી સાંભળતાંજ રાજાના હૃદયમાં હર્ષ ના ઉભરા આવી ગયા. અને શરીર શમાંચિત થઈ ગયું. તેજ વખતે રાજકુમાર ઉત્તર વૃહન્નટની સાથે આવ્યેા અને રાજાના ચરણમાં પડ્યો. પુત્રને બેઠા કરી રાજાએ ઢઢાલિંગન કયું. અને કેવી રીતેવિજય મેળવ્યે ?? એ વૃત્તાંત પુછ્યા. ઉત્તરકુમાર અંજલિ જોડી ખેલ્યે— “ પિતાજી, આ સ્રી વેષધારી વૃન્નટની પૂરી સહાયથી મે વિજય મેળવ્યેા છે. એ ષડે નથી પણ સાક્ષાત્ જયરૂપ વીર પુરૂષ છે. ” આ વાણી સાંભળતાંજ રાજા અતિ વિસ્મય પામી એલ્યેા “ રાજપુત્ર, તે કેવી રીતે બન્યું ? તે વિસ્તારથી કહે ” કુમાર આનંદ પૂર્વક મેલ્યા— પિતાજી, કાઇ
tr
,,
૩૬