________________
(૫૮)
જૈન મહાભારત.
મારા પુત્રના જીવનની રક્ષા કરી તું તે। મારા જીવનના જીવન થયેા છેં.
,,
વિરાટપતિના આવા વચન સાંભળી અર્જુન હાસ્ય કરી આલ્યા—“રાજન, શત્રુઓના વિજય કરવા, એ પાંડુપુત્રાના અખંડ સ્વભાવ છે. ” વિરાટરાજા આન ંદથી ખેલી ઉડયા— “ત્યારે તમે પાતે અર્જુન ખરા, એ વાત સિદ્ધ થઈ. કહા બાકીના ચાર પાંડવાની કેવી રીતે વાતો છે.?”
વિરાટરાજાની અતિ જિજ્ઞાસા જાણી અર્જુન પાંડવત્વ પ્રકાશ કરવાની ઇચ્છાથી બાહ્યા—“જેને શત્રુ વગ થી જરાપણ ભય નથી. એવા આ કંકપુરેાહિત, તે મારા જ્યેષ્ટ બંધુ યુધિષ્ઠિર છે. શત્રુરૂપી વલ્લીને દહન કરવામાં દાવાનળ સમાન આ ધ્રુવ મારા પ્રિય બંધુ ભીમસેન છે. આ તતિપાળ તે શત્રુઓના કુળને કુળરહિત કરનાર યથાથ નામવાળા નકુળ છે. શત્રુઓની પાસે સેવા કરાવનારા આ ગ્રંથિક, તે મારો ભાઇ સહદેવ છે. અને દેવી સુદેષ્ણાને ખુશી કરનારી આ માલિની અથવા સરધી તે ઢાપદી છે.” અર્જુનની આ વાણી વિરાટપતિને કર્ણ માં અમૃતજેવી લાગી. તે સાન દાશ્ચય થઇ પાંચે પાંડવેાની પૂજા કરવા લાગ્યા. પછી ઉત્તમ વસ્ત્રો તથા સુવર્ણાલંકારાથી પાંડવાને અલંકૃત કરી વિરાટરાજાએ સુવ નાસિ’હાસનપર બેસાડી પોતે અંજલિ જોડી અગ્રભાવે એડા. રાજા ગાજ્ કંઠે મેલ્યા—દેવા, મે કદિ અજ્ઞાનતાના વચનથી તમારી પ્રત્યે અપ્રિય ભાષણ કર્યું... હાય, તે મન