________________
કાર
પ્રકાર,
કૌરવ કપટ અને પાંડવ પ્રા. માં લાવશે નહીં. આ સતી દ્રોપદીને દાસી તરીકે ગણી દેવી સુદેષ્ણુએ કાંઈ અગ્ય વર્તન કર્યું હોય તેને માટે તેણીને ક્ષમા આપશે. મહાનુભાવ પાંડવે, આજે મારા ભાગ્યને અને મારા રાજ્યને ખરેખર ઉદય થયું છે. આજે હું ખરેબરે ધાર્મિક અને પુણ્યની લમીને પ્રાપ્ત કરનાર થયે છું. તમારા પ્રસાદરૂપ અમૃતે કરી સિંચાએલી અને તમારા પ્રતા પરૂપ સૂર્યો કરી તપાએલી આ મારી સંપત્તિરૂપ વલ્લી નવપબ્રિવિત થઈ શોભે છે. મારી કીર્તિરૂપી લતા દુર્યોધન વગેરે શગુરૂપી દાવાનળથી દગ્ધ થઈ હતી, પણ તમારા ખાના મહિમારૂપ જળે કરી પાછી અંકુરિત થઈ છે. તમારા જેવા વીરે એ મારા દરબારમાં વાસ કરવાથી હું સર્વ રાજાઓમાં શિરોમણિ થયે છું. જે પ્રથમથી જ જાયું હતું કે, મારા રાજગૃહમાં પડે છે, તે હું તમારી સેવાભકિત કરી મારા
જીવનને વિશેષ કૃતાર્થ કરત. પણ તમે પાંડેની સેવાભક્તિ કરવાનું મારું મહાભાગ્ય કયાંથી હોય? મહાવીરે, આ રાજ્ય અને જીવિત તમેએ મને આપ્યું છે, હવે એના કરતાં હું તમને બીજી શી ભેટ કરૂં? પણ આ વીર અને મારી ઉત્તરા કન્યાને સંગીતકળા શીખવી છે તે કન્યા આ અર્જુનને ભેટ કરીશ. પરંતુ જો તમે પ્રસન્ન થઈ એ વાત અંગીકાર કરશો તે તે બનવાની છે.”
વિરાટરાજના આ વચન સાંભળી પિતાના જયેષ્ટ બંધુના સાંભળતાં અર્જુન બે –“દેવ, તમારી ઉત્તરા કન્યા મારી શિષ્યા થઈ માટે તે માટે કેન્યા તુલ્ય છે. પણ જે