________________
(૫૪)
-
જેને મહાભારત. માંડયા કે, મેં તે તેનું બાણ સંધાન જ જોયું; પરંતુ બાણ કેટલા છેડયાં, તે તે મારા જાણવામાં આવ્યા નહિં. ક્ષણવારમાં વીર અને જાણે સૂર્યને તાપ નિવારવાને માટે હોય, તેમ બાણને સ્તંભ રહિત આકાશમાં મંડપ કરી દીધે. - ત્રુઓના શરીરરૂપી ગુલાબદાનીમાંથી રૂધિર રૂ૫ ગુલાબજળ ઈટાવા માંડયા. શત્રુઓના રૂધિરની નદીઓ ઉપર કીર્તિરૂપી સ્ત્રીને સંચાર કરવા માટે વીર અને બાણેને સેતુ રચી દીધે. દેવાંગના સાથે સમાગમની ઈચ્છા કરનારા શત્રુઓના કબંધે હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. પછી વીર અર્જુનની બાણ વૃષ્ટિથી આકુળવ્યાકુળ થયેલા દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ યુદ્ધને મેખરેથી યુદ્ધ છેડીને ચાલ્યા ગયા. અને બાકીના વીરે તે શરમાઈને ત્યાંથી પલાયન કરી ગયા. જ્યારે પોતાની સેને પરાસ્ત થઈ ત્યારે દુર્યોધન ચકિત થઈ ગયું. પછી પિતાની લાજ રાખવાને કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા કરી પિતે લુંટારાની જેમ ગાયેના સમુદાયને લઈ હસ્તિનાપુર તરફ રવાને થયો.
પાછળ કર્ણ અને અર્જુનની વચ્ચે તુમુલયુદ્ધ પ્રવર્યું. ઘણીવાર સુધી તે બંને વીરેના જય પરાજયને નિશ્ચય થયે નહિં. યુદ્ધ કરતાં કરતાં તે બંનેના મસ્તક ઉઘાડાં થઈ ગયાં અને કેશ છુટા થઈ ગયા. ગગનગામી બાણે એવા ઉછાળ્યા કે તેમને આકાશમાં મેટે ઢગલે થઈ ગયા. તેમનું તુમુલયુહ જેવાને અંતરીક્ષમાં આવેલા કૌતુકી દેવતાઓ પણ નાશી -જવાને વિચાર કરવા લાગ્યા. પછી અને કર્ણના કરતાં