________________
(૫૫૮)
જૈન મહાભારત
વીરા ભયભીત થઈ પલાયમાન થવા લાગ્યા. જેમ ઇંદ્ર વજે કરી પતને ચુ કરે તેમ ભીમસેને ગદા મારી સુશર્માના રથને ચુર્ણ કરી નાંખ્યા. અને તે વખતે સુશર્માને જીવતા સુકયા. પછી પેાતાના ઉપકારી વિરાટરાજાને શત્રુના ખંધનમાંથી મુક્ત કરી અને પેાતાનો સ્વામિભક્તિના ગુણ્ણાએ બધ કરી તેના રથ ઉપર બેસાડી દીધા. ભીમનુ આવું અદ્દભુત ચરિત્ર જોઈ વિરાટપતિ મનમાં અતિ આનદ પામ્યા . અને તેણે ચિંતવ્યુ કે “ અહા ! શું આ કાઇ દેવતાએ પૃથ્વીપર અવતાર ધારણ કરી પ્રગટ થયા છે ! જો આ સમથ પુરૂષા મારી સહાયતામાં ન હેાત તા ક્રૂર શત્રુએ મને હતા નાતા કરી શ્વેત, મને આ સુશોરૂપી મેઘ મારા યશરૂપી ચંદ્રને આચ્છિાદિત કરી નાંખત, પણ વજ્ઞવરૂપી વાયુએ સુશર્મારૂપી મેઘનુ નિવારણ કરી મારા યશરૂપ ચંદ્રનું સારી રીતે રક્ષણ કર્યું, “ આ પ્રમાણે વિચારી વિરાટરાજાએ ચારે પાંડવાને કહ્યું, “હું કંક, હે વાવ, હું તિતિપાલ અને હૈ ગ્રંથિક ! આ રાજ્ય, આ લક્ષ્મી અને આ મારૂં આયુષ્ય—એ સર્વ આજથી તમારૂં છે. તમે મારા પૂર્ણ ઉપકારી છે. તમારી ભુજાના પરાક્રમ રૂપી પાટીયાવડે કરી મારી કીત્તિ સુશર્મારૂપી વિપત્તિના સમુદ્રને તરી પારંગત થઇ છે.” રાજાની આવી સ્તુતિ સાંભળી તે પાંડવાએ કહ્યુ, “ રાજન્, અમેાએ જે શત્રુને જીત્યા, એ તમારાજ પ્રભાવ છે. પ્રાત:કાળે અરૂણ અંધકારનો નાશ કરે છે, તે સૂર્ય ના કિરણેાનાજ પ્રભાવ છે. ’” આ પ્રમાણે કહી સર્વ ચેાતાઓની સ ંભાવના કરી સર્વ ગાયાને પાછી વાળી