________________
( ૫૫૪ )
જૈન મહાભારત,
શીળવ્રતના આવા મહિમા જાણી દરેક સ્ત્રીએ પેાતાના શીળનું રક્ષણ કરવું જોઇએ. શીળવતી સતીઓની સત્કીર્ત્તિ ભારતના ઉજ્જવળ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાએલી છે.
પ્રિય વાંચનાર, જો તારે જીવનને ધાર્મિક તથા સાંસારિક ઉન્નતિ તરફ લઈ જવુ હાય તે તું તારા શીળરત્નને સાચવજે. શીળત્રતને પાળનારા આ વીરા પરનારી સહાદરની ઉત્તમ પદવી પ્રાપ્ત કરી આલાક તથા પરલેાકમાં સત્ ખ્યાતિ અને સદગતિ પ્રાપ્ત કરી ગયા છે. તેમના નિધ નામને ભારતીપ્રજા પોતાના ધર્મની ક્રિયામાં સ્મરે છે. તેથી દરેક આર્ય જૈન મધુએ પેાતાના શીળઋતનું રક્ષણ કરી પેાતાના શ્રાવક ધર્મને દીપાવવા જોઇએ. પરસ્ત્રીને માતા અને મ્હેનની દૃષ્ટિએ જોવી જોઇએ, કારણ કે, કુદૃષ્ટિથી અવલાકન કરનારા ઉન્મત્ત યુવાનને કીચકની જેમ કટુફળ ભેગવવું પડે છે. એ કુક ના યાગથી આ લાકમાં દેહાંત શિક્ષા અને પરલેાકમાં નારકીની શિક્ષા ભાગવવી પડે છે. તેથી સર્વ સુન પુરૂષોએ તેવા દુરાચારથી દૂર રહેવુ ચેાગ્ય છે.
પ્રકરણ ૩૯ મું.
કૈારવ કપટ અને પાંડવ પ્રકાશ
પ્રાત:કાળના સમય હતેા. સૂર્ય પોતાના પ્રકાશથી વિશ્વને પ્રકાશમય કરી દીધુ હતુ. ઉદ્યોગી પ્રજા ાગ્રત થઈ