________________
દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ.
(૩૯) કે, “ વનવાસની અવધિનાં બાર વર્ષ વીતી ગયાં છે. હવે તેરમા વર્ષમાં પ્રવેશ થયો છે, તેથી આ વર્ષ આપણે ગુપ્ત રીતે પ્રસાર કરવાનું છે. ગુપ્તવાસ કરવાને માટે આપણે કે રાજાની સેવાવૃત્તિ સ્વીકારવી પડશે. માટે તમારે બધાએ ઘણું સાવધાનીથી વર્તવાનું છે. સ્વામી અને સેવકને ધર્મ તમારે જાણ જોઈએ. બીજાની તાબેદારી ઉઠાવવી એ ઘણું જોખમ ભરેલું છે. તમે એ વૃત્તિ સ્વીકારી બરાબર વર્તજે. રાજરીતિ પ્રમાણે વર્તી કામ, ક્રોધ તથા લેભને ત્યાગ કરજે. રાજાની અને રાજાના પ્રિયજનની મનવૃત્તિ સાચવજે. તેમની અનુકૂળતા સાચવી સ્વકર્તવ્ય બજાવવાને તત્પર રહેજે.” આ. પ્રમાણે કેટલાએક બંધ આપી યુધિષ્ઠિરે તેમને જુદા જુદા વેષ ધરી જુદી જુદી સેવામાં રહેવાની સૂચના આપી હતી. પછી જય, જયંત, વિજય, જયસેન અને જયબળ એવાં સાંકેતિક નામ પાડી પરસ્પર ઓળખવાની યુતિ દર્શાવી હતી પાંડેએ જ્યારે વિરાર્નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંના
સ્મશાનમાં આવેલા એક શમડીના વૃક્ષ ઉપર તેમણે પિતાના હિથી આરે મુક્યા હતા અને કુંતી માતાને કઈ એક ગુપ્ત ગૃહમાં રાખવામાં આવ્યાં હતાં. આ પ્રમાણે ઉત્તમ પ્રકારની ગોઠવણ કરી પાંડે વિવિધ પ્રકારના વેષ ધારણ કરી વિરાટ રાજાના દરબારમાં સેવાધર્મથી રહેલા હતા.
જે પુરૂષ હીંડોળા ઉપર હીંચતે હતે. તે વિરાટરા . જાને સાળા કીચક હતે. વિરાટ રાજાની રાણે સુદેણા તે.