________________
( ૫૩૪)
જૈન મહાભારત.
પ્રકરણ ૩૮ મું.
દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ.
એક મનેાહર મ ંદિરમાં તરૂણ પુરૂષ હીંડાળા ઉપર બેઠા બેઠા હીંચકા લેતા હતા. તેણે સુ ંદર રાજપાશાક પહે હતા. તેના દ્વાર આગળ અનેક માણસા તેને મળવાની રાહુ જોઇ ઉભા હતા. અનેક અધિકારીએ પેાતાના કાર્યની સિદ્ધિ કરવાને તેની ઉપાસના કરવાને આવતા હતા. આજે તેણે આજ્ઞા કરી પેાતાના દ્વાર આગળ સર્વના અવરાધ કરાવ્યા હતા. કોઇપણ માણસ આજે તેની મુલાકાત કરી શકે તેમ ન હતું. તે આજે કોઈ ગંભીર વિચારમાં પડ્યો હતા. તેથી તેણે અંદર આવવાની સર્વ જનને અટકાયત કરી હતી. તેની મનોવૃત્તિ મલિન માર્ગ તરફ દ્વારાયલી હતી. કુવિચારોના જાળથી તેનું હૃદય ભરપૂર થઇ ગયું હતુ. તે સાથે મદનના વિકારાએ તેને ઘેરી લીધા હતા. વિશ્વને અવનતિ આપનારેશ મદન પેાતાનુ પુષ્પમય ધનુષ્ય સજ્જ કરી તેની આગળ ઉભેા હતો. તેણે તરત પેાતાની એક વિશ્વાસુ દાસીને લાવવાને સેવકને આજ્ઞા કરી એટલે તે દાસી તેની આગળ મંદમંદ મધુર હાસ્ય કરતી આવી. તે પુરૂષે દાસીને પેાતાના હીંડાળાની પાસે બેસાડી અને કહ્યું, “ પ્રિય દાસી, હમણાં નવીન ખબર શું છે ? ” દાસી અજળી જોડી ખેલી—સાહેબ, હાલમાં આપણા મહારાજાના દરબારમાં કાઇ પાંચ પુરૂષા