________________
ધર્માંરાધનના પ્રભાવ.
(૫૧૯ )
કરે છે. તમે સાવધાન રહેજો, હું તમને ચેતવણી આપવાને ખાસ આવેલા છેં.
,,
નારદનાં આવાં વચના સાંભળી યુધિષ્ઠિરે કહ્યુ— “ મહર્ષિ, આપે ચેતવણી આપી, તે માટે અમે આપને ઉપકાર માનીએ છીએ. ક યાગે હાલ અમારી ઉપર એવાને એવા ઉપદ્રવે આવે છે. દુતિ દુર્ગંધન ઉપકારનો બદલા અપકારમાં આપવાને સદા તત્પર રહે છે. હમણા તેના મનેવી જયદ્રથની પાસે તેણે અમારી ઉપર મહાન ઉપદ્રવ કરાવ્યે હતા, પણ આપના જેવા પ્રભાવિક પુરૂષોના પ્રભાવથી અને ધર્મના આરાધનથી અમે તે ઉપદ્રવમાંથી મુક્ત થયા હતા.
નારદે ઈંતેજારીથી પુછ્યુ, “ વળી જયદ્રથે શા ઉપદ્રવ કર્યા હતા ? તેની મને જિજ્ઞાસા છે. ”
66
યુધિષ્ઠિરે કહ્યુ, “ દુર્યોધનને બંધનમાંથી મુક્ત કર્યો પછી અમે સ પાંડવા જા બૂક્રીડા કરવાને વનમાં ગયા હતા. આ સમયના લાગ જોઇ જયદ્રથ કપટ કરી ટ્રીપટ્ટીને હરી ગયા. પતિપ્રાણા દ્રૌપદીએ તે વખતે અમારા દરેકના નામ પાકારી આક્રંદ કરવા માંડયુ, તે મારા ભાઈ ભીમસેન અને અર્જુનના સાંભળવામાં આવ્યું. તે વખતે અમારા દયાળુ માતા કુંતી આશ્રમમાં હતાં. તેમણે જયદ્રથને એળખ્યા હતો, તેથી તેને મારવા તૈયાર થયેલા ભીમાર્જુ નને કુંતિએ વિનતિ કરી કહ્યું કે, • એ જયદ્રથને જીવથી મારશેા નહીં. કારણ કે, તેને મારવાથી દુ:શલા વિધવા થશે. ' માતાનુ એ
?