________________
દુર્યોધનનો બળાપે.
(૪૪૩) ગૃહ પ્રયોગની વ્યર્થતા અને હેડંબ, કીમિર અને બકરાક્ષસને નાશ એ બધા બનાવે સાંભળી દુર્યોધનનું મન પાંડેથી ભયભીત થયું હતું. પાંડના પ્રતાપે તેના ઘેર્યને વિચ્છેદ કરી નાંખ્યું હતું, પણ શકુનિ, દુઃશાસન અને કર્ણની ઉશ્કેરણથી દુર્યોધન પાછે સતેજ થયો હતો અને પાંડવેને નિઈવ કરવા નવનવા ઉપાયે જવાની તૈયારી કરતો હ.
પ્રિય વાચકવૃંદ, આ લઘુ પ્રકરણમાંથી વિશેષ બેધ મળી શકવાને સંભવ નથી. કારણકે, આ પ્રકરણમાં તે દુર્યોધનના બળાપાને જ ચિતાર છે. તે સાથે શકુનિ, દુઃશાસન અને કર્ણ જેવા દુષ્ટ પુરૂષના કુવિચારને આવિર્ભાવ છે. તથાપિ તેની અંદર એટલો સાર તે નીકળશે કે, દુર્યોધનના જેવા વિચાર ન કરવા જોઈએ. પિતાના બંધુ એની ઉપર આવી વૈરબુદ્ધિ ન રાખવી જોઈએ. એકજ પિતાના પુત્રને નાશ કરવા ઉપાય જ અને સર્વદા તેનું જ અહિત ચિંતવવું, એ મહાપાપનું કારણ છે. આ દુરાચાર ઉત્તમ જીવોએ કદિપણ સેવો ન જોઈએ. દુર્યોધન પાંડવેની કીર્તિ સાંભળીને હૃદયમાં દગ્ધ થતું હતું અને પાંડવોથી ભય પામી પિતે નમ્ર થવાને ઈરાદે રાખતા હતો, પણ દુઃશાસન, શકુનિ અને કર્ણના કુવિચારેએ તેને ઉત્સાહિત કર્યો હતો. જે તેઓ તેને ઉત્સાહિત કરવાને પ્રવર્યા ન હતા તે દુર્યોધન આખરે પાંડવોના પ્રતાપથી ભય પામી વૈરભાવને શિથિલ કરત. પણ શકુનિ, દુ:શાસન