________________
(૪૨)
જૈન મહાભારત. આવ્યું. અને વનની લમીને જેતે જેતે ત્યાં ચારે તરફ ફરવા લાગ્યું. આ વખતે પાડાના જે મદેન્મત્ત એક પ્રચંડ વરાહ બાણથી ઘાયલ થયેલે અર્જુનના જોવામાં આવ્યા. બાણથી ઘાયલ થયેલ હતું તે છતાં તે અર્જુનની સન્મુખ ઘુરી કરતું આવતું હતું. આ વરાહ મારે નાશ કરવા આવે છે” એવું ધારી અને પિતાનું ધનુષ્ય સંભાળ્યું. પછી તે વરાહના પ્રાણમાર્ગને રૂંધન કરનારૂં એક તીક્ષણ બાણ તેને લક્ષીને છેડ્યું. વરાહ પણ પ્રાણદાન કરી કૃતાર્થ થયે. પછી અર્જુન વરાહના શરીરમાંથી બાણ ખેંચી લેવાને તેની પાસે ગયે, તેવામાં કોઈ કઠેર દષ્ટિવાળે ભિલ તે તરફ દેડી આવતે અર્જુનના જોવામાં આવ્યું. તે બિલની આકૃતિ ભયંકર હતી. તેના હાથમાં ચડાવેલું ધનુષ્ય હતું. અને તેને જે હતું, તે પણ તેણે વરાહના શરીરમાંથી પિતાનું સુવર્ણના પુખડાવાળું બાણ કાઢવા માંડયું. તે વખતે ભલે આવી ઉંચે સ્વરે કહ્યું, “સૈમ્ય! જે તું કાઢે છે, તે મારૂં બાણ છે. પારકી વસ્તુની ચોરી કરવી તે તારા જેવા સજજનને ઘટિત નથી. ભદ્ર! તારા દેખાવ ઉપરથી તારે આ ચાર શ્રેષ્ટ લાગે છે, પણ તારા કૃત્યમાં વ્યભિચાર જણાય છે. તારા જેવી પુણ્યમૂર્તિ આવું ચોરીનું કામ કરે તે અત્યંત અનુચિત છે. મહાત્માઓ પિતાના પ્રાણ ત્યાગ કરે છે, પણ આવું મલિન કર્મ કરતા નથી. સત્પષે સદાચારથી શિક્ષા માગીને નિર્વાહ કરે છે, પણ આવા અનાચારથી પ્રાપ્ત થયેલી સંપત્તિને શ્રેષ્ઠ ગણતા નથી. હે સામ્ય! તેથી વનમાં પશુઓ